✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેસ્ટમાં ડેબ્યૂ કરતાં જ આ ખેલાડીઓ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2017 12:37 PM (IST)
ટેસ્ટમાં ડેબ્યૂ કરતાં જ આ ખેલાડીઓ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જાણો
1

અંબરીશ 30મી ઓવરની પહેલી જ બોલમાં હિટવિકેટ થઈ ગયો, જ્યારે ઓવર નીલ વેગનરની હતી. તેણે 14.4 ઓવરમાં 2 મેડનની સાથે 7 વિકેટ લીધી. તેની સાથે જ ન્યૂઝીલેન્ડમાં કોઈ ડાબોડી બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

2

ડેબ્યૂમાં ગોલ્ડન ડક (પ્રથમ બોલમાં જ શૂન્ય પર આઉટ) થનાર અંબરીશ 63મો ખેલાડી છે. જેમાંથી 25 કેચ, 19 બોલ્ડ, 16 એલબીડબલ્યૂ ઉપરાંત એક રન આઉટ, એક સ્ટમ્પ અને હવેએક હિટ વેકિટ થયો. વિકેટોની વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમે 134 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.

3

તેની સાથે જ તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખો વર્લ્ડ રેકોર્ડ જોડાઈ ગયો છે. ટેસ્ટ ક્રિકટેમાં ડેબ્યૂ કરતાં જ અંબરીશ હિટ વિટેક થનારો 11મો બેટ્સમેન છે. પરંતુ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ જ બોલમાં શૂન્ય પર હિટ વિકેટ થનાર તે પ્રથમ બેટ્સમેન છે.

4

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર સુનીલ અંબરીશે પોતાના ડેબ્યૂમાં કંઈક એવું કર્યું જેને તે ક્યારેય યાદ રાખવા નહીં માગે. 24 વર્ષના અંબરીશે 1 ડિસેમ્બરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. તેને છઠ્ઠા ક્રમ પર બેટિંગ માટે ઉતારવામાં આવ્યા પરંતુ તે પહેલા જ બોલનો સામનો કરતા હિટ વિકેટ થઈ ગયા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટેસ્ટમાં ડેબ્યૂ કરતાં જ આ ખેલાડીઓ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.