✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

4 નવેમ્બરથી શરૂ થશે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે T20 સીરિઝ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2018 02:36 PM (IST)
1

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણેય ટી-20 મેચનું સાંજે 7 કલાકે લાઈવ પ્રસારણ થશે. આ ત્રણએ ટી-20 મેચ તમે Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD અને Star Sports Tamil પર જોઈ શકશો. ઉપરાંત ટી-20 મેચ હોટસ્ટાર પર પણ લોકો લાઈવ જોઈ શકશે.

2

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 સીરીઝમાં ત્રણ ટી20 મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ 4 નવેમ્બરે કોલકાતામાં રમાશે. બીજી ટી20 મેચ લખનઉમાં રમાશે અને અંતિમ અને ત્રીજી ટી20 મેચ ચેન્નઈમાં રમાશે.

3

કોલકાતાઃ ટીમ ઇન્ડિયા સામે વનડે સીરીઝમાં 3-1થી હાર બાદ હવે વેસ્ટઇન્ડીઝની ટીમ ટી20 સીરીઝ પર ધ્યાન આપી રહી છે. હવે વેસ્ટઇન્ડીઝની કેપ્ટનશીપ હોલ્ડર નહીં પરંતુ કાર્લોસ બ્રેથવેટ કરશે. વેસ્ટઇન્ડીઝની ટીમ ભારતમાં 2 ટેસ્ટ, 5 વનડે અને 3 ટી-20 રમવાની હતી. વનડે અને ટેસ્ટ સીરીઝ પૂરી થઈ ગઈ છે. હવે 4 નવેમ્બરથી ટી20 શરૂ થઈ રહી છે. આગળ વાંચો ટી20નો સંપૂર્ણ કાર્યક્રમ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 4 નવેમ્બરથી શરૂ થશે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે T20 સીરિઝ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.