વર્લ્ડકપ 2019: સદીના સેલિબ્રેશનમાં એમ્પાયર સાથે અથડાયો ઈંગ્લેન્ડનો જેસન રોય, એમ્પાયરના થયા આવા હાલ, જુઓ વીડિયો
abpasmita.in
Updated at:
08 Jun 2019 05:46 PM (IST)
જેસન રોય 153 રન બનાવી આઉટ થયો હતો. રોયે વર્લ્ડકપમાં પોતાની મેડન સદી ફટકારી હતી. તેણે 91 બોલમાં 100 રન પૂરા કર્યા હતા.
NEXT
PREV
કાર્ડિફઃ ઇંગ્લેન્ડે 34.4 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 235 રન કર્યા છે. જેસન રોય 153 રન બનાવી આઉટ થયો હતો. રોયે વર્લ્ડકપમાં પોતાની મેડન સદી ફટકારી હતી. તેણે 91 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ દરમિયાન 100મા રન માટે શોટ ફટકાર્યા બાદ નોન સ્ટ્રાઇકર છેડા તરફ દોડતી વખતે રોય એમ્પાયર જોલ વિલસન સાથે અથડાયો હતો. જેના કારણે એમ્પાયર ભોંય ભેગા થઈ ગયા હતા. આ અંગેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -