Women IPL 2018: ટી-20 મેચ માટે ટીમની કરાઈ જાહેરાત, કયા કયા ખેલાડીનો કરાયો સમાવેશ, જાણો વિગત
હરમનપ્રીત કૌર(કેપ્ટન), ડેનિયલ વેટ, મિતાલી રાજ, મેગ લેનિંગ, સોફી ડિવાઇન, એલિસે પેરી, વેદા કૃષ્ણર્મૂતી, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેગન સ્કટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટિલ, તાનિયા ભાટિયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસા હેલી, સુઝી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમિમા રોડ્રિગ્ઝ, ડેનિયલ હેઝલ, શિખા પાંડે, લી તહુહુ, જૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ , પૂનમ યાદવ, ડાયલન હેમલતા.
આ મેચમાં 26 ખેલાડીઓ રાખવામાં આવશે જેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ હરમનપ્રીત કૌરની સુપરનોવા ટીમમાં સામેલ કરવામાં આવી છે.
મુંબઈઃ બીસીસીઆઈ દ્વારા IPL-11ના ક્વોલિફાયર મુકાબલા અગાઉ 22મી મેના રોજ યોજાનાર મહિલા ટી-20 મેચ માટે બે ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈના વાનખેડેમાં યોજાનારી મેચમાં સ્મૃતિ મંધાનાના IPL ટ્રેલબ્રેજર અને હરમનપ્રીત કૌરના સુપરનોવાની કેપ્ટન જાહેર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -