આજે મહિલા ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
મહિલા ટી20 વર્લ્ડકપ 2018માં આજે ટીમ ઇન્ડિયા પાકિસ્તાની ટીમ સામે ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગે રમવા માટે મેદાને ઉતરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ HD 1 પર જોઇ શકશો.
મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ તમે Hotstar પર જઇ શકો છો.
ભારતીય ટીમે પહેલી ટી20માં ન્યૂઝીલેન્ડની ટીમને 34 રને હરાવીને ટૂર્નામેન્ટમાં જીત સાથે શ્રીગણેશ કર્યા છે. જ્યારે પાકિસ્તાનને પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વાંચો ક્યાં ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ.
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો આજે આમને સામને ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં બે ચિર પ્રતિદ્વંદ્વીઓ ટક્કર ખાસ રહેશે. બન્ને ટીમોની આ ટૂર્નામેન્ટમાં બીજી મેચો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -