વર્લ્ડકપ: ભારતનો સેમિ ફાઇનલમાં પ્રવેશ, બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું, બુમરાહની 4 વિકેટ
ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 104 રન બનાવવા સાથે વર્લ્ડકપમાં ચોથી સદી ફટકારી હતી.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 02 Jul 2019 11:10 PM
બ્રેકગ્રાઉન્ડ
બાંગ્લાદેશ સામે ટૉસ જીતીને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી....More
વર્લ્ડકપના 40માં મુકાબલામાં ભારતે આપેલા 315 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાનો 28 રને વિજય થયો હતો. બાંગ્લાદેશને હરાવવાની સાથે જ ભારત સેમિ ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. . બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 66 રન બનાવ્યા હતા. સૈફુદીન 38 બોલમાં 51 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહે 55 રનમાં 4 અને હાર્દિક પંડ્યાએ 60 રનમાં 3 વિકેટ લીધી હતી.
Heartbreak for Bangladesh, joy for India – the two-time champions win by 28 runs to book their place in the semi-fi… https://t.co/1SBhzLamWv
#IndiaVsBangladesh: Sabbir Rahman dismissed by Bumrah. Bangladesh need 67 runs in 37 balls. #CWC19 https://t.co/a3vm6vI1RX
32.5 ઓવર ભારતને મળી છઠ્ઠી સફળતા, શાકિબ 66 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો, પંડ્યાને મેચમાં ત્રીજી સફળતા મળી
Liton Das was looking good but Pandya picks up his second wicket with a well-directed short ball!
#BANvIND | #CWC19 https://t.co/JAVSHqcLYW
#BANvIND | #CWC19 https://t.co/JAVSHqcLYW
Bangladesh are 121 for 3 in 23 overs. Mushfiqur Rahim dismissed by Chahal. Need another 194 runs to win. #BANvsIND… https://t.co/OVrNmcqoUV
Tamim Iqbal bowled by Mohammad Shami for 22. Bangladesh are 39 for 1 in 9.3 overs. Need another 276 runs to win… https://t.co/WptkuxwRZ7
વર્લ્ડકપના 40માં મુકાબલામાં ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 313 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનરો રોહિત શર્મા અને લોકેશ રાહુલે 29.1 ઓવરમાં 180 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 104 રન બનાવવા સાથે વર્લ્ડકપમાં ચોથી સદી ફટકારી હતી. લોકેશ રાહુલ 77 રન, રિષભ પંતે 48 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુરે રનમાં 5 વિકેટ લીધી હતી.
#CWC19 India scores 314/9 in 50 overs (Rohit Sharma 104 & KL Rahul 77) against Bangladesh at Edgbaston, Birmingham.… https://t.co/BG6p720z2H
#CWC19 Dinesh Karthik dismissed on 8 runs by Mustafizur Rahman. India at 298/6 in 47.2 overs. #INDvBA https://t.co/DYV66N54jT
#CWC19 Rishabh Pant dismissed on 48 runs by Shakib Al Hasan. India at 277/5 in 44.1 overs. #INDvBA https://t.co/aGfH0pny9N
40 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટ ગુમાવી 251 રન, રિષભ પંત 36 રને અને ધોની 1 રને રમતમાં છે. વિરાટ કોહલી 26 રને હાર્દિક પંડ્યા શૂન્ય રને આઉટ થઈ ગયા હતા.
ભારતને રાહુલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે, લોકેશ રાહુલ રૂબેલની બૉલિંગમાં રહિમના હાથમાં ઝીલાઇ ગયો, રાહુલે 92 બૉલમાં 77 રન બનાવ્યા (6 ચોગ્ગા-1 છગ્ગો)
સતત બે ઇનિંગમાં સદી બનાવનારો બીજો ભારતીય બેટ્સમેન બની ગયા રોહિત શર્મા, આ અગાઉ રાહુલ દ્રવિડે 1999ના વર્લ્ડકપમાં આ કારનામું કર્યુ હતુ
રોહિત શર્મા સદી ફટકાર્યા બાદ આઉટ થઇ ગયો, રોહિતે 92 બૉલમાં 104 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા
Rohit departs!
Soumya Sarkar picks up a much-needed wicket for Bangladesh.
#BANvIND | #CWC19 https://t.co/QtjQfiDzHZ
Soumya Sarkar picks up a much-needed wicket for Bangladesh.
#BANvIND | #CWC19 https://t.co/QtjQfiDzHZ
રોહિત શર્મા વર્લ્ડકપ 2019નો ટૉપ સ્કૉરર, 521 રન સાથે નંબર વનની પૉઝિશન પર પહોંચ્યો, બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 516 રન છે
ભારત 150 રનને પાર, 23.1 ઓવરમાં વિના વિકેટે ભારતનો સ્કૉર 153 રન, રોહિત શર્મા 88 (72) અને રાહુલ 62 (59) રને રમતમાં
21 ઓવરમાં ટીમ ઇન્ડિયાનો સ્કૉર 126/0, રોહિત શર્મા 64 (63) અને લોકેશ રાહુલ 58 (64) રને રમતમાં, બન્ને ઓપનરોના ધમાકેદાર અર્ધશતક
India's fans certainly enjoyed watching Rohit Sharma get to his fifty!
#BANvIND | #CWC19 https://t.co/ikoXbs5Mr2
#BANvIND | #CWC19 https://t.co/ikoXbs5Mr2
રોહિત બાદ રાહુલની પણ અડધી સદી, 19 ઓવરમાં ટીમનો સ્કૉર 117/0, રોહિત શર્મા 59 (56) અને લોકેશ રાહુલ 55 (60) રને રમતમાં
2007ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાના ઓપનરોએ વર્લ્ડકપમાં ત્રીજી વખત 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી
ઓપનર્સની શાનદાર શરૂઆતથી ભારતનો સ્કૉર 100 રનને પાર, 17.2
ઓવરના અંતે ભારત 101/0, રોહિત શર્મા 55 (50) અને લોકેશ રાહુલ
42 (53) રને રમતમાં
ઓવરના અંતે ભારત 101/0, રોહિત શર્મા 55 (50) અને લોકેશ રાહુલ
42 (53) રને રમતમાં
16 ઓવરના અંતે ભારતનો સ્કૉર 97/0, રોહિત શર્મા 52 (48) અને લોકેશ રાહુલ 41 (49) રને રમતમાં, ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં
છેલ્લી 4 ઓવરમાં ભારતીય ઓપનરો પર બાંગ્લાદેશના બૉલરોનો શિકંજો, 24 બૉલમાં માત્ર 9 રન બનાવ્યા. 14 ઓવરના અંતે ભારતનો સ્કૉર વિના વિકેટે 78 રન
ટૂર્નામેન્ટમાં રોહિત અને રાહુલની સારી પાર્ટનરશિપ, ભારતે શાનદાર શરૂઆત કરતાં વિના વિકેટે 10 ઓવરમાં 69 રન બનાવ્યા. રોહિત શર્મા 29 બૉલ પર 38 રન અને લોકેશ રાહુલ 32 બૉલ પર 28 રન બનાવીને રમી રહ્યાં છે
69/0 – that's India's highest score in the opening Powerplay at #CWC19
#TeamIndia | #BANvIND https://t.co/vTShOggRvk
#TeamIndia | #BANvIND https://t.co/vTShOggRvk
9 રનના અંગત સ્કૉર પર રોહિત શર્માનો કેચ છુટ્યો હતો, ત્યારબાદ ખતરનાક બેટ્સમેને મુસ્તફિઝૂરની બૉલિંગમાં સતત બે બાઉન્ડ્રી ફટકારી હતી.
9 રનના અંગત સ્કૉર પર રોહિત શર્માનો કેચ છુટ્યો હતો, ત્યારબાદ ખતરનાક બેટ્સમેને મુસ્તફિઝૂરની બૉલિંગમાં સતત બે બાઉન્ડ્રી ફટકારી હતી.
ઓપનર રાહુલ અને રોહિતે ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવતા વિના વિકેટે 50 રનનો સ્કૉર કર્યો, રાહુલ 22 અને રોહિત 32 રને રમતમાં
બર્મિઘમ મેદાનમાં ઉતરતાં પહેલા કેપ્ટન કોહલીએ ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો કર્યા હતા, કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં સમાવવામાં આવ્યા છે
Captain @imVkohli wins the toss and elects to bat first against Bangladesh.
#CWC19 https://t.co/EVvtaPZKjr
#CWC19 https://t.co/EVvtaPZKjr
ભારતીય ટીમઃ લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
બાંગ્લાદેશ ટીમઃ તમીમ ઇકબાલ, લિટન દાસ, શાકિબ અલ હસન, મુશફિકુર રહિમ (વિકેટકીપર), સૌમ્યા સરકાર, શબ્બીર રહેમાન, મોસાડેક હૂસેન, મોહમ્મદ સૈફૂદ્દીન, રુબેલ હૂસેન, મુશરફે મુર્તજા (કેપ્ટન), મુશફીઝૂર રેહમાન