ઓવલઃ વર્લ્ડકપ 2019નો 14મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં વિના વિકેટે 75 રન બનાવ્યા છે. મેચ નીહાળવા ભારતીય દર્શકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.


કેટલાક ભારતીય ફેન્સ કોહલીના માસ્ક પહેરીને મુકાબલો નીહાળી રહ્યા છે. જ્યારે અમુક ફેન્સ પાઘડી પહેરીને મેચનો આનંદ લઈ રહ્યા છે.