IPLમાં યૂસુફ પઠાણે કરી વિરાટ કોહલીની બરાબરી, મેળવી આ સિદ્ધિ
રૈના બાદ મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માનો નંબર આવે છે. આ બન્નેએ આપીએલમાં 162 મેચ રમ્યા છે. જ્યારે દિનિશ કાર્તિકે અત્યાર સુધી 153 મેચ રમ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુસૂફ પઠાણ ઉપરાંત વિરાટ કોહલી અને રોનિબ ઉથપ્પાએ પણ આઈપીએલમાં 150-150 મેચ રમ્યા છે. આઈપીએલમાં સૌથી વધારે મેચ ચેન્નઈ સુપરકિંગ્સના સુરેશ રૈનાએ રમ્યા છે. તેણે અત્યાર સુધી 162 મેચમાં ભાગ લીધો છે.
યૂસુફે 150 મેચમાં 29.63ની સરેરાશથી 145.49ની સ્ટ્રાઈક રેટ સાથે 2904 રન બનાવ્યા છે. તેના ખાતામાં 13 હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી છે. સાથે જ યૂસુફે ઓફ સ્પિન બોરીંગની સાથે 33.97ની સરેરાશથી 7.4 ઇકોનોમી રેટ સાથે 41 વિકેટ પણ લીધી છે. 35 વર્ષીય યૂસુફ ભારત માટે 57 વનડે અને 22 ટી20 મેચ રમી ચૂક્યા છે. તે અંતિમ મેચ વર્ષ 2012માં રમ્યા હતા.
યૂસુફ પઠાણ સોમવારે જ્યારે હૈદ્રાબાદમાં રાજસ્થાન વિરૂદ્ધ રમવા ઉતર્યા તો તેણે પોતાના નામે એક ખાસ સિદ્ધિ મેળવી. આ મેચ યૂસુફ પઠાણની 150મી આઈપીએ મેચ હતી અને તેણે આ પહેલા 6 ખેલાડીઓ આ આંકડા સુધી પહોંચ્યા છે.
નવી દિલ્હીઃ જમોણી વિસ્ફોટક બેટ્સમેન યૂસુફ પઠાણ ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમ તરફથી રમી રહ્યા છે. યૂસુફે આ પહેલા રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે રમતા જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -