ગોવામાં હેઝલને પરણવા બાઈક પર પહોંચ્યો વરરાજા યુવી, વિરાટ-અનુષ્કા રહ્યા હાજર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Dec 2016 07:11 AM (IST)
1
રોહિત શર્મા અને રિતીકા સાથે યુવી
2
હેઝલ અને યુવીના લગ્ન બિચ સાઈડ પર યોજાયા હતા. જેમાં પરિવાર અને ટીમના સભ્યો હાજર રહ્યા હતા.
3
4
હેઝલ કિચ અને યૃુવરાજ સિંહના લગ્ન ગોવામાં હિંદુ વિધિથી થયા. જેમાં યુવરાજ આ અંદાજમાં માંડવે પહોંચ્યો હતો.
5
6
હેઝલ લાલ લહેંગામાં સુંદર લાગી રહી હતી
7
વિરાટ-અનુષ્કા ગોવા જવા માટે સાથે એરપોર્ટ પર દેખાયા હતા
8
લગ્ન દરમિયાન યુવી-હેઝલને શુભેચ્છા આપતા વિરાટ-અનુષ્કા