ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે વન-ડે કરીયરની પહેલી બાઉન્ડ્રી ફટકારતાં ભારતીય ક્રિકેટરો થઈ ગયા ખુશ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jul 2018 12:32 PM (IST)
ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે વન-ડે કરીયરની પહેલી બાઉન્ડ્રી ફટકારતાં ભારતીય ક્રિકેટરો થઈ ગયા ખુશ? જાણો વિગત
1

ઈંગ્લેન્ડે ભારત સામે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 322 રન ફટકાર્યા હતાં. જેમાં રૂટ્સે 113 રન ફટકાર્યા હતાં. ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી હતી જેના કારણે ભારત 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

2

ચહલે તેના વન-ડે કરિયરની પ્રથમ ફોર ફટકારતા ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ઝુમી ઉઠ્યા હતા. ટીમના ખેલાડીઓએ પ્રશંસા કરી હતી જ્યારે પ્રેક્ષકો પણ ખુશ થઈ ગયા હતા.

3

વાસ્તવમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન 48મી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને સામે કુલદીપ યાદવ બેટિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન ચહલે ડેવિડ વિલ્લેની ઓવરમાં કરિયરની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી હતી.

4

ભારતનો એક પણ બેટ્સમેન ફિફ્ટી સુધી પહોંચી શક્યો નહોતો. ખરાબ બેટિંગ છતાં મેચના અંતિમ સમયમાં એવી ઘટના બની જેનાથી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ ખુશ થઇ ગયા હતા.

5

નવી દિલ્હીઃ શનિવારે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાનો 86 રને પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયાની બેટિંગ એકદમ ખરાબ રહી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે વન-ડે કરીયરની પહેલી બાઉન્ડ્રી ફટકારતાં ભારતીય ક્રિકેટરો થઈ ગયા ખુશ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો