✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચહલે આ ભારતીય ક્રિકેટરની સર્કસમાં કામ કરવાની આપી ઓફર અને પછી....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jul 2018 07:51 AM (IST)
1

જણાવી દઈએ કે, અત્યારે પંત ઈંગ્લેન્ડમાં છે. પંત માટે ભારતીય ટેસ્ટ ટીમ તરફથી રમવાનો આ પહેલો પ્રસંગ છે. બીજી તરફ ચહલને ટેસ્ટ સીરીઝમાં ચાન્સ મળ્યો નથી. તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 અને વન-ડે સીરીઝમાં રમ્યો હતો.

2

સોમવારે પંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કસરત કરતો દેખાઈ રહ્યો હતો. વીડિયો જોઈને ચહલે લખ્યું કે, ‘અપોલો સર્કસમાંથી ઑફર આવી છે ભાઈ, તારો આ વીડિયો જોઈને હા કહી દઉ?’ આના જવાબમાં પંતે લખ્યું કે, ‘હા, જરૂર, પણ હું તારી સાથે જ જઈશ.’ આ જવાબ સાંભળીને ચહલ તરફથી કોઈ જ કૉમેન્ટ આવી નહીં.

3

જોકે ચહલને ઋષભ પંતની મજા કરવાનો પ્રયત્ન કર્યો પણ તેની કૉમેન્ટ તેના પર જ ભારે પડી. અસલમાં ચહલે પંતને સર્કસમાં કામ કરવાની ઑફર આપી હતી, જેની સામે પંતે કહ્યું કે, તે સર્કસમાં જવા માટે તૈયાર છે જો ચહલ પણ તેની સાથે આવે તો.

4

નવી દિલ્હીઃ ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષપ પંતે હાલમાં જ એક વીડિયો શેર કર્યો જેને જોઈને સ્પિનર યુજવેન્દ્ર ચહલે તેને સર્કસમાં કામ કરવાની ઓફર આપી દીધી. જણાવીએ કે બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી 5 ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ચહલે આ ભારતીય ક્રિકેટરની સર્કસમાં કામ કરવાની આપી ઓફર અને પછી....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.