જીવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જીવા ધોની પંતને હિંદી મૂળાક્ષર અ,આ, ઇ,ઈ ... શીખવાડતી જોવા મળી રહી છે. દરમિયાન જીવા પંતની એક મોટી ભૂલ પકડી લે છે. વાસ્તવમાં પંત અ,આ, ઇ, ઈ બોલતા સમયે અ અને એ બોલવાનું ભૂલી જાય છે. જેથી જીવા ધોની પંતને તેની ભૂલ જણાવે છે.
ધોનીની દીકરી ઝીવાએ ટીચર બનીને ક્યા તોફાની બેટ્સમેનને ભણાવ્યો ? જુઓ વીડિયો
abpasmita.in
Updated at:
12 May 2019 11:36 AM (IST)
હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક વીડિયો છે. જેમાં તે દિલ્હીના આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંતને હિંદી મૂળાક્ષર શીખવાડતી જોવા મળી રહી છે.
NEXT
PREV
રાંચીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાની દીકરી જીવાને જેટલો પ્રેમ કરે છે એટલું તેના ભણવા અને લખવા પર ધ્યાન આપે છે. ત્યારે તો તે અંગ્રેજી સાથે તમિલ, હિંદી અને એટલે સુધી કે પોતાની માતૃભાષા ભોજપુરી પણ શીખવાડે છે. જીવા ધોનીની સમજ પોતાની ઉંમર કરતા ઘણી શાનદાર છે. જેનું ઉદાહરણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક વીડિયો છે. જેમાં તે દિલ્હીના આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંતને હિંદી મૂળાક્ષર શીખવાડતી જોવા મળી રહી છે.
જીવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જીવા ધોની પંતને હિંદી મૂળાક્ષર અ,આ, ઇ,ઈ ... શીખવાડતી જોવા મળી રહી છે. દરમિયાન જીવા પંતની એક મોટી ભૂલ પકડી લે છે. વાસ્તવમાં પંત અ,આ, ઇ, ઈ બોલતા સમયે અ અને એ બોલવાનું ભૂલી જાય છે. જેથી જીવા ધોની પંતને તેની ભૂલ જણાવે છે.
જીવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જીવા ધોની પંતને હિંદી મૂળાક્ષર અ,આ, ઇ,ઈ ... શીખવાડતી જોવા મળી રહી છે. દરમિયાન જીવા પંતની એક મોટી ભૂલ પકડી લે છે. વાસ્તવમાં પંત અ,આ, ઇ, ઈ બોલતા સમયે અ અને એ બોલવાનું ભૂલી જાય છે. જેથી જીવા ધોની પંતને તેની ભૂલ જણાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -