સુરતમાં શરાબની મહેફિલ માણતાં ઝડપાયેલી ધનિક પરિવારની 21 મહિલાઓ કોણ? જાણો તેમનાં નામ
માહિતી પ્રમાણે સુરતના પીપલોદ વિસ્તારમાંથી હાઇપ્રોફાઇલ ધનિક પરિવારની 21 મહિલાઓને દારુની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે બીજી પાર્ટીમાં અઠવાલાઇન્સ પોલીસે 6 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરી હતી. પોલીસે સગરામપુરા વિસ્તારમાં આવેલા સિલ્વર એપાર્ટમેન્ટમાંથી બધાને દબોચી લીધી હતી, સાથે દારૂની પાંચ બોટલો અને મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પા કુણાલ બજાજ – પાર્લે પોઇન્ટ, હર્ષા કમલ ચૌધરી – ભટાર, નિરકમલ વિકાસ મોંઘા આઇપી રોડ, પ્રિયાશા વરૂણ ખન્ના – પીપલોદ, મોનીકા હીરેન દમણવાળા – અઠવાલાઇન્સ, રીનાબેન હરુ રોય – પીપલોદ, મમતા અખિલ ડાવર – પાર્લે પોઇન્ટ
રોહિણી રોહિતશેઠ -મગદલ્લા રોડ, રાનું સુમિતકુમાર – ભટાર, સાક્ષી રવિ યદાની – ઘોડ દોડ રોડ, શિખા અતુલ ખુલ્લર – સીટી લાઈટ, મોના અવનીશ મોદી – અઠવાલાઇન્સ, આરતી અનિલ ચોપરા – પીપલોદ, સીપ્રા સેસવ જૈન – અઠવાલાઇન્સ, કાજલ મનોજ ચાયવાળા-પીપલોદ,
દારુની મહેફિલમાં ઝડપાયેલી મહિલાઓમાં.... આરતી યશભાઈ શાહ- પીપલોદ, ધનીષાબેન અમરસિંહભાઈ વડીયા – પીપલોદ, નિધિ વિકાસ ઝુનેઝા – ઘોડ દોડ રોડ, બિનડિયા દીપક મલ્હોત્રા- વેસુ, મોના અશોકરાય – સીટી લાઈટ, કરિશ્મા ફિરોઝખાન અસિફખાન-અડાજણ,
સુરતઃ ગુજરાતમાં દારુબંધીના કાયદાના લીરેલીરે ઉડાતતી ઘટના સુરતમાં બની છે. અહીં 24 કલાકની અંદર પોલીસે બે જગ્યાએથી દારુની મહેફિલ માણતી મહિલાઓને ઝડપી પાડી છે. એક જગ્યાએથી 21 અને બીજી જગ્યાએથી 8 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -