સુરતઃ દારૂની મહેફિલ માણી રહેલા કોણ છે આ યુવક-યુવતીઓ? વાંચો આખું લિસ્ટ
આકાશ સુરેશ મજપરા (26), મોનિકા આકાશ મજપરા (28), કેવીન શરદ વ્હોરા (26), રૂષભ સંદીપ શાહ (27), જયેશ દિપક શાહ (30), અમન શરદ વ્હોરા (26), કૃણાલ પ્રકાશ જરીવાલા (30), વિષ્ણુ ભૂપેન્દ્ર મશરૂવાલા(28), અમિત સુરેશ સાહની (28), ધ્વનિ મુકુંદ જરીવાલા (25), ડાયના વીરેન્દ્ર મદ્રાસી (23), શ્રૃતિકા મહેન્દ્ર પંજાબી (23)ની પણ ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત પિંકેશ મુકેશ મનીલાવાલા (28), જેનીશ પિંકેશ મનીલાવાલા(26), પાર્થ પ્રદીપ ડોકટર (28), રિધ્ધી પાર્થ ડોકટર (25), મેહુલ રવીન્દ્ર ગંગવાની (26), રીષીકા મેહુલ ગંગવાની (25), નેહંગ ઉર્ફ વિક્કી મદ્રાસી (30), નિરાલી નેહંગ ઉર્ફ વિક્કી મદ્રાસી (26), રવિ મુકેશ રોટલીવાલા (29), મિતિષા રવિ રોટલીવાલા (25)નો સમાવેશ થાય છે.
સુરતઃ ન્યૂ સિટીલાઈટ રોડની મોહનપાર્ક સોસાયટીનાં પ્રહષ બંગલામાં શનિવારે રાતે દારૂની પાર્ટીમાં પોલીસે રેડ પાડીને 9 કપલ સહિત 28 જણાને પકડી પાડ્યા હતા. આ રેડ દરમિયા ઈમ્પોર્ટેડ દારૂની સાત બોટલો પણ કબ્જે કરી હતી. પકડાયેલા મોટાભાગના નબીરાઓ ટેક્ષટાઈલના ધંધા સાથે સકળાયેલા છે.
મોહન પાર્ક સોસાયટીમાં 30,31,32 નંબરના પ્રહષ નામના ખત્રી પરિવારના બંગલામાં દારૂની મહેફીલ પર ખટોદરા પોલીસે ડી સ્ટાફના માણસો સાથે મળીને બંગલામાં રેડ કરતાં ધ્રુવ પ્રકાશ જરીવાલા (28), પૂજા ધ્રુવ જરીવાલા (30), અભિષેક ભૂપેન્દ્ર જરીવાલા (27), દેવિકા અભિષેક જરીવાલા (26), યોગેશ અશોક કિનરા (23), ધ્રુવ અજયકુમાર સિંગાપુરી (26) ઝડપાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -