✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ ગુપ્તાંગ પર રિંગ અને અડધા ઉતરેલા પેન્ટ સાથે મળી યુવકની લાશ............

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 10:25 AM (IST)
1

રાજુ બે વર્ષ અગાઉ રોજીરોટી માટે વતન ઉત્તરપ્રદેશના ચિત્રકુટથી સુરત આવ્યો હતો અને ફર્નિચરનું કામ કરતો હતો. તેના ૪ ભાઇ અને ૨ બહેન છે. તેના પિતા વતનમાં ખેતીકામ કરે છે. ગઇકાલે સાંજે રાજુ ઘરે એવું કહીને ગયો હતો કે હું પાંડેસરાના કૈલાસનગરના જીમ જાઉં છું. બાદમાં બીજી સવાર સુધી ઘરે નહીં આવતા તેના પરિવારના સભ્યો તથા મિત્રોએ શોધખોળ કરતા સિવિલમાં જઇ તેની ઓળખ કરી હતી. રાજુનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે કહ્યું કે, તેના ગળા પર દબાણ આવવાથી મોત થયું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું કે, તેના ગુપ્તાંગ પર રીંગ મળી આવી હતી અને પેન્ટ થોડું ઉતરેલું હતું.

2

મળતી માહિતી મુજબ પાંડેસરા સ્થિત સગુન રેસીડન્સી પાસે ખુલ્લા પ્લોટમાં ઝાડી-ઝાંખરીના કાદવ-કીચડમાંથી ૨૦થી ૨૫ વર્ષીય એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેના ગળામાં કાળારંગનો પટ્ટો મળ્યો હતો. તેને ગળે ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી હતી. તેના ગુપ્તાંગ પર રીંગ ફસાવેલી હતી અને તેના જમણા હાથમાં રાજુ વિશ્વમ લખ્યું છે. તેણે બ્લ્યુ જીન્સ અને લીલા રંગની ટી શર્ટ પહેરેલી છે. પોલીસ તપાસમાં યુવકનું નામ રાજુ શિવશંકર વિશ્વકર્મા (ઉ.વ. ૨૧, રહે. આકાશગંગાનગર, બમરોલી, પાંડેસરા) ખુલ્લું છે.

3

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવાત ચકચાક મચી ગઈ છે. યુવાનના ગુપ્તાંગમાં રીંગ ફસાવેલી હતી. યુવાહનની ગળે ટૂંપો દઈને હત્યા કરી હોવાની આશંકા છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ ગુપ્તાંગ પર રિંગ અને અડધા ઉતરેલા પેન્ટ સાથે મળી યુવકની લાશ............
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.