સુરતઃ મદદની લાલચમાં પતિએ પત્નિને મિત્ર સાથે સેક્સ સંબંધ બંધાવ્યા, પછી આવ્યો એવો વળાંક કે જાણીને લાગી જશે આંચકો
નવી દિલ્હીઃ મહુવા તાલુકાનાં એક ગામમાં પ્રેમિકાના વિરહમાં ઝઝૂમતા પતિ માટે તેની પત્નીએ ચોંકાવનારુ પગલું ભર્યું હતું. પત્નીએ પતિની પરણિત પ્રેમિકાને તેના જ ઘરેથી પોતાની સાથે ઘરે લઇ આવતાં ચકચાક મચી ગઇ હતી. ભાગેડુ પ્રેમિકાના પતિએ મહુવા પોલીસમાં ફરિયાદ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની અને પ્રેમિકાને એક જ ઘરમાં જોઇને પતિ જીગર ખુશ થઇ ગયો હતો. બીજી તરફ પત્ની ભાગી જતાં હિતેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે મહિલા હેલ્પ લાઇન 181ના કાઉન્સિલની મદદથી બંન્ને મહિલાનું કાઉન્સિલિંગ કરાવી બાળકોનાં ભવિષ્ય માટે સંસાર ન તોડવા રાજી કરી લીધી હતી. અંતે સમાધાન થતાં પોલીસ બંન્ને દંપતિને પોતપોતાના ઘરે મોકલી દીધી હતી. જોકે, આ ઘટના સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.
આ મામલે હિતેશ શીલાને માર પણ મારવા લાગ્યો હતો. હિતેશ શીલાને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આમ મળવાનું ઓછું થતાં જીગર શીલાને મળવા માટે તડપવા લાગ્યો હતો. પતિ પ્રેમિકા વિના રહી શકતો ન હોવાના કારણે રૂપા શીલાના ઘરે પહોંચી હતી અને એ શીલાને સમજાવીને ઘરે લાવી હતી. રૂપાએ શીલાને કહ્યુ કે, તારા અને તારા બાળકોનું ભરણપોષણ મારો પતિ જ કરે છે તો તું મારા ઘરે રહેવા આવી જા.
બીજી તરફ જીગરની પત્ની રૂપા (નામ બદલ્યુ છે)ને આ સંબંધની જાણ થતાં શરૂઆતના આનાકાની બાદ એણે એના પતિનો પ્રેમ સંબંધ સ્વીકારી લીધો હતો. સમય જતાં હિતેશની આર્થિક સ્થિતિ સારી થતાં એણે તેની પત્ની શીલાને જીગર સાથે સંબંધ તોડી નાખવા દબાણ કર્યું હતું. પરંતુ સમય જતાં જીગર અને શીલા પ્રેમ કરવા લાગ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, હિતેશ (નામ બદલ્યુ છે) અને જીગર (નામ બદલ્યુ છે) બંન્ને સારા મિત્રો હતા. હિતેશ ખેતીનું કામ કરતો હતો જ્યારે જીગર શાકભાજીનો વેપાર કરતો હતો. ત્રણ સંતાનના પિતા એવા હિતેશની આર્થિક હાલત નબળી હોવાથી જીગર અવારનવાર હિતેશને મદદ કરતો હતો. બે વર્ષ અગાઉ લાલચમાં આવેલા હિતેશે પોતાની પત્ની શીલાને (નામ બદલ્યુ છે) જીગર સાથે સંબંધ બાંધી આર્થિક રીતે લાભ લેવા મનાવી લીધી હતી. પતિની મરજીથી જ આ સંબંધો ચાલતા હોવાથી શીલાએ જીગરને પ્રેમ જાળમાં ફસાવી લીધો હતો.
મળતી વિગતો અનુસાર, લગ્નેતર સંબંધોમાં પતિ પત્નીના ઝઘડા આજના સમયમાં સામાન્ય બાબત છે. પરંતુ એક વ્યક્તિની પત્નીએ પોતાના પતિ માટે તેની પ્રેમિકાને ભગાડીને ઘરે લઇ આવી હતી. એટલું જ નહી પ્રેમિકાના સંતાનોને પણ સાથે લેતી આવી હતી.મહુવા તાલુકામાં બનેલો આ પ્રણય ત્રિકોણનો ઉકેલ લાવવો પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -