સુરતઃ બિલ્ડરે સેક્સ વર્કર સાથે 25 હજારમાં કર્યો સોદો, પછી મિત્રોને પણ બોલાવીને 5 હવસખોરોએ તેના શરીરને ચૂંથીને કરી કેવી હાલત? જાણો
પોલીસે અડાજણ પોલીસ સ્ટેશનની હદમાંથી અપહરણ થયું હોવાનું જણાવી તેને અડાજણ જવા કહ્યું હતું. અડાજણ પોલીસે સવારે 9 વાગ્યે આવેલી યુવતીને બપોર સુધી બેસાડી રાખ્યા કાર્યવાહી શરૂ કરી તેના કારણે આરોપીઓને ભાગવાનો મોકો મળી ગયો. સુરતના પોલીસ કમિશન્ર સતિષ શર્માએ પોતે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમેશ કાબા ઉર્ફે રમેશ કુરજી લાખાણી અને અન્ય ચાર યુવાનોએ આખી રાત વારફરતી સેક્સ વર્કરને પોતાની સાથે પરાણે સેક્સ સંબંધો બાંધવા ફરજ પાડી હતી. નશામાં ચકચૂર પાંચેયે યુવતીને પીંખી નાંખ્યા બાદ ઢોર માર પણ માર્યો હતો. યુવતી ગમે તેમ કરીને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી પણ પોલીસે તેની ફરિયાદ નહોતી લીધી.
આ મુદ્દે સેક્સ વર્કર અને વિજય વચ્ચે ઝગડો થયો હતો. દરમિયાનમાં કાબાના માણસો યુવતીને લેવા આવી પહોંચતાં વિજયે તેને જબરદસ્તી કારમાં બેસાડી દીધી હતી. કાબાના માણસો તેને ફાર્મહાઉસમાં લઇ ગયો હતો. અહીં સેક્સ વર્કર પર કાબા સહિત પાંચ હવસખોરોએ આખી રાત બળાત્કાર ગુજારી તેના શરીરને ચૂંથ્યું હતું.
યુવતીએ આગલી રાત્રે અડાજણમાં કેદારકૃપા એપાર્ટમેન્ટમાં પરમારના ફ્લેટમાં ત્રણ યુવક સાથે સેક્સ માણ્યું હતું. પરમારે તેના પૈસા નહોતા આપ્યા તેથી યુવતીએ જવાની ના પાડી હતી. વિજયે તેને તરત પૈસા આપવા કહેતાં યુવતી તૈયાર થઈ. વિજયે રૂ. 15 હજાર યુવતીને આપ્યા હતા પણ યુવતીએ બધી રકમ માગી હતી.
પોલીસને મળેલી વિગતો પ્રમાણે મુંબઈની 21 વર્ષીય સેક્સ વર્કરને રમેશ કાબાએ તેના મિત્રો સાથે પરાણે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડી હતી. આ ગેંગ રેપ કાબાના ફાર્મહાઉસમાં થયો હતો. કડોદરા વાકાનેડા ખુમાનસીંગની વાડી પાસે આર.કે. નામથી રમેશ કાબાનું ફાર્મહાઉસ છે. આ ફાર્મહાઉસ રમેશ કાબાની ઐયાશીનો અડ્ડો ગણાય છે.
સુરતઃ મુંબઈની સેક્સ વર્કર યુવતી પર થયેલા ગેંગરેપ કેસમાં મુખ્ય સૂત્રધાર નામચીન બિલ્ડર રમેશ કાબા અડાજણ પોલીસ સ્ટેશને સોમવારે મોડી સાંજે હાજર થઈ ગયો હતો. આ કેસમાં હજુ બે આરોપી ફરાર છે પણ રમેશ કાબાની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ઘણી ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે.
રમેશ કાબાએ તેના મિત્રો સાથે 29મી માર્ચની રાત્રે દારૂની મહેફીલ જમાવી હતી. દરમિયાનમાં શરાબ અને કબાબ સાથે શબાબની પણ ઈચ્છા થતાં અડાજણના દલાલ વિજય પરમારનો સંપર્ક કર્યો હતો. વિજય પરમાર સાથે રમેશ કાબાએ મુંબઈની સેક્સ વર્કર યુવતીનો રૂપિયા 25 હજારમાં સોદો નક્કી કર્યા હોવાની વાત સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -