✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત: બારોડોલીમાં સગીરા પર અપહરણ બાદ ગેંગરેપ, ત્રણ આરોપીની ધરપકડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Apr 2018 10:05 PM (IST)
સુરત: બારોડોલીમાં સગીરા પર અપહરણ બાદ ગેંગરેપ, ત્રણ આરોપીની ધરપકડ
1

સુરત: બારડોલીમાં એક 14 વર્ષની સગીરા પર અપહરણ બાદ ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. એમએન પાર્ક નજીક દુકાને ગયેલ સગીરાને ત્રણ ઈસમો ઘરે મૂકી જવાનું જણાવી મદીના માર્કેટ લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.

2

મળતી માહતી એનુસાર, બારડોલીના એમએન પાર્ક પાસે સગીરાનું ઘર નજીકથી રિક્ષામાં અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખવામાં આવી હતી. સગીરાના પિતા દ્વારા બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસ અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

3

સગીરાને તબીબી પરીક્ષણમાં સુરત મોકલતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને સગીરા સાથે સામુહિક દુષ્કર્મ થયાનું જણાયું હતું. પોલીસ હરકતમાં આવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

  • હોમ
  • સુરત
  • સુરત: બારોડોલીમાં સગીરા પર અપહરણ બાદ ગેંગરેપ, ત્રણ આરોપીની ધરપકડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.