સુરતઃ 'જીજાજીએ મારી સાથે સેક્સ માણ્યું અને બેનને મારી નાંખવાની ધમકી આપી'
સુરતઃ ડિંડોલીમાં ખૂદ સાળીએ જ બનેવી સામે બળાત્કારની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાએ બનેવી સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે તજવીજ હાથ ધરી હતી અને સગીરાને મેડિકલ ચેકઅપનું કહેતાં તેણે ઇનકાર કરી દીધો હતો. જેથી પોલીસને શંકા જતાં કડકાઇથી પૂછરપરછ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેડિકલ ચેકઅપની વાત આવતાં જ સગીરા ઢીલી પડી હતી અને તેણે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસને અગાઉથી જ તેના પર શંકા હતી. આથી પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં સગીરાએ સાચી હકીકત પોલીસને જણાવી હતી કે, તેના બનેવી તેને ન ગમતા યુવક સાથે લગ્ન કરાવવા માગતા હોવાથી તેણે આમ કર્યું હતું.
આ પછી અસલમે અવાર-નવાર એકલતાનો લાભ લઈને પરાણે સેક્સ માણ્યું હતું. સગીરાની ફરિયાદના આધારે પોલીસે અસલમની અટકાયત કરી હતી. ઉપરાંત પોલીસે સીગીરાનું નિવેદન નોંધ્યું હતું અને સગીરાને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ભેસ્તાન આવસામાં રહેતો અસલમ હસન શેખ મજૂરીકામ કરે છે. બે દિવસ પહેલા 15 વર્ષીય સાળીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેના બનેવી અસલમે તે ઘરમાં એકલી હતી, ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને કહેશે તો તારી બેનને મારી નાંખવાની ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -