✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત કો-ઓપરેટિવ બેન્ક સાથે છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની જીગ્નેશ ભજીયાવાલાની અરજી હાઇકોર્ટે ફગાવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2018 06:16 PM (IST)
સુરત કો-ઓપરેટિવ બેન્ક સાથે છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની જીગ્નેશ ભજીયાવાલાની અરજી હાઇકોર્ટે ફગાવી
1

જીગ્નેશ ભજીયાવાલાએ પોતાના જ નાણાં ઉપાડવા માટે લોકોનો ઉપયોગ કરીને તેમને પૈસા ચૂકવી બેંકમાંથી પૈસા કઢાવ્યા હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. સીબીઆઈએ આ અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જીગ્નેશ ભજિયાવાળાની દલીલોને સ્વીકારવા ઇન્કાર કરતા અરજી ફગાવી દીધી છે.

2

જીગ્નેશ ભજીયાવાલાએ પોતાની સામે નોંધાયેલી છેતરપિંડી અને અન્ય ગુનાઓ અંગેની ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જીગ્નેશે દલીલ કરી હતી કે તેણે છેતરપિંડી કરી નથી. સીબીઆઇએ જીગ્નેશની અરજીનો વિરોધ કર્યો હતો.

3

અમદાવાદઃ નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કમાં કરેલી છેતરપિંડી મામલે જીગ્નેશ ભજીયાવાલાએ ફરિયાદ કરવાની કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. મળતી વિગતો અનુસાર, નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં કરેલી છેતરપીંડીના મામલે જીગ્નેશ ભજીયાવાળા સામે સીબીઆઈએ નોંધેલી ફરિયાદને રદ્દ કરવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો.

  • હોમ
  • સુરત
  • સુરત કો-ઓપરેટિવ બેન્ક સાથે છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની જીગ્નેશ ભજીયાવાલાની અરજી હાઇકોર્ટે ફગાવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.