હાર્દિક પટેલે પત્ર લખીને જયેશ પટેલને શું આપી ચિમકી? વાંચો આખો પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jun 2016 02:11 PM (IST)
1
2
3
4
5
સુરતઃ લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલે પારુલ યુનિર્સિટીને એક પત્ર લખ્યો છે અને જયેશ પટેલે એક પાટીદાર દીકરી પર બળાત્કાર ગુજારતા તેની સામે ચિમકી ઉચ્ચારી છે અને તેને રાવણ અને ચંગીઝખાન કહ્યો છે. એટલું જ નહીં, તેણે બહાર હોત તો હલ્લોબોલ થઈ ગયું હોત, તેમ પણ લખ્યું છે. એટલું જ નહીં, તેણે પાટીદાર અગ્રણીઓ પર પણ પ્રહારો કર્યો છે. આગળ વાંચો આખો પત્ર