✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેલવાસમાં યુવક-યુવતી ભાન ભૂલીને જાહેરમાં અર્ધનગ્નાવસ્થામાં કરી રહ્યાં હતાં પ્રેમક્રીડા ને પોલીસ ત્રાટકી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2018 10:30 AM (IST)
1

આ ઘટનાની વિગત એવી છે કે, મંગળવારે સવારે સેલવાસ કોર્ટ બિલ્ડિંગની પાછળના રોડ પર એક યુવક અને એક યુવતી જાહેરમાં ચુંબન કરતા પોલીસના હાથે ચડયા હતા. આ બંને જણાં આસપાસમાં લોકો છે તેનું ભાન ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયાં હતાં.

2

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં બનેલી એક શરમજનક ઘટનામાં જાહેરમાં અર્ધનગ્ન હાલતમાં ચુંબન કરતા યુગલને ઝડપી લઈ પોલીસે તેમની સામે ગુન્હો નોંધી અટકાયત કરી છે.

3

4

પોલીસે આપેલી માહિતી પ્રમાણે પકડાયેલા કપલમાં સામરવરણીની 25 વર્ષની યુવતી અને મસાટના 25 વર્ષના યુવકનો સમાવેશ થાય છે. પોલીસે બંનેને રંગે હાથ પકડી પાડયા હતા. લોકોની ફરિયાદ છે કે, આવા બનાવો દાનહના બાગ બગીચાઓમાં ખુલ્લેઆમ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે.

5

6

શરમજનક વાત એ છે કે, બંને અર્ધનગ્નાવસ્થામાં હતાં ને લોકોની શરમ રાખ્યા વિના અત્યંત અશ્લીલ હરકતો કરી રહ્યા હતાં. લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ત્રાટકી હતી. બંનેની અટકાયત કરી સેલવાસ પોલીસ સ્ટેશને લવાયા હતા જેમની વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • હોમ
  • સુરત
  • સેલવાસમાં યુવક-યુવતી ભાન ભૂલીને જાહેરમાં અર્ધનગ્નાવસ્થામાં કરી રહ્યાં હતાં પ્રેમક્રીડા ને પોલીસ ત્રાટકી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.