✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ ત્રણ સંતાનોની માતા યુવતીને બંધાયા યુવક સાથે શારીરિક સંબંધ, પાડોશી મહિલાને પડી ખબર ને.........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2018 11:55 AM (IST)
1

તેમણે યુવતીને સલાહ આપી કે, તારે ત્રણ છોકરા છે. કોઇક દિવસ તારા લફરા વિશે લોકોને તથા તારા પરિવારને ખબર પડશે તો તારી બદનામી થશે. આ વાત સાંભળી યુવતી રેખાબેનના ઘરમાંથી નીકળી જતી રહી હતી. થોડીવાર પછી રેખાબેન યુવતી પાસે આવી હતી અને તારા મમ્મી પપ્પા આવેલા છે તેમ કહી સાથે લઇ ગઇ હતી.

2

જેને માર પડ્યો હતો તે મહિલાએ ફળિયામાં પોતાની સાથે જ રહેતી પ્રેમિકા યુવતી અને તેના પ્રેમી યુવાન સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. યુવાને માર માર્યા પછી મહિલા સાથે સમાધાન કરવા તૈયારી બતાવી હતી પણ મહિલાએ યુવાનેન પાઠ ભણાવવા પોલીસ ફરિયાદ કરી છે.

3

સુરતઃ કામરેજ તાલુકાના કરજણ ગામે રહેતી મહિલાએ ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતા એવી યુવતીને ગામના યુવાન સાથે શારીરીક સંબંધ રાખવાની ના પાડી હતી. પ્રેમિકાએ આ ગે પોતાના પ્રેમીને જાણ કરતાં પ્રેમી યુવાને શિખામણ આપનારી મહિલાને ફટકારતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

4

આ કેસની વિગત એવી છે કે કરજણ ગામે નવા ફળિયામાં રેખાબેન પ્રવિણભાઇ રાઠોડ પતિ અને બે બાળકો સાથે રહે છે. તેમના જ ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતા એવી યુવતીને . કિરણ મોહનભાઇ પટેલ (રહેઠાણ, ધોરણપારડી, તા. કામરેજ) સાથે શારીરિક સંબંધો છે ને બંને ખાનગીમાં મળી રંગરેલિયાં મનાવે છે.

5

રેખાબેને બૂમાબૂમ કરતાં બંને ભાગી ગયાં હતાં. પાડોશીઓએ ઇજાગ્રસ્ત રેખાબેનને દિનબંધુ હોસ્પિટલમાં દાખલ કરી હતી. કિરણ પટેલે ત્યાં પહોંચી સમાધાનની વાત કરી હતી પણ રેખાબેને યુવતી તથા કિરણ પટેલ વિરૂદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એટ્રોસીટી એક્ટ અને મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

6

રેખાબેનના ઘરે કોઇ ન હતું પણ થોડી વારમાં યુવતીનો પ્રેમી કિરણ પટેલ ત્યાં પહોંચી ગયો હતો. તું કેમ લોકોને અમારા સંબંધો વિશે વાત કરીને બદનામ કરે છે, તેમ કહીને રેખાબેનને પેટમાં મારી જમીન પર પાડી લાકડીના સપાટા માર્યા હતા. તેની પ્રેમિકા યુવતીએ પણ કિરણ પટેલને ઉશ્કેરી રેખાબેનને વધુ માર મારવા કહ્યું હતું.

7

દરમિયાનમાં આ યુવતી 12 એપ્રિલે રેખાબેનના ઘરે ગઇ હતી. એ વખતે રેખાબેન ઘરમાં કામ કરતી હતી. બંને વાતચીત કરતાં હતાં ત્યારે યુવતીએ પોતાના પ્રેમી વિશે વાત કાઢી હતી. તે સમયે રેખાબેને યુવતીને કહ્યું કે, તું પરીણિત છે ત્યારે છનો ઉર્ફે કિરણ સાથે સંબંધ રાખવાના બંધ કર.

  • હોમ
  • સુરત
  • સુરતઃ ત્રણ સંતાનોની માતા યુવતીને બંધાયા યુવક સાથે શારીરિક સંબંધ, પાડોશી મહિલાને પડી ખબર ને.........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.