✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ સાળી-બનેવીના સેક્સ સંબંધ, પરણાવ્યા છતાં પાછી આવી બનેવી સાથે લિવ ઈનમાં રહી ને અચાનક આવ્યો અણધાર્યો વળાંક, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2017 11:50 AM (IST)
સુરતઃ સાળી-બનેવીના સેક્સ સંબંધ, પરણાવ્યા છતાં પાછી આવી બનેવી સાથે લિવ ઈનમાં રહી ને અચાનક આવ્યો અણધાર્યો વળાંક, જાણો વિગત
1

માસીની દીકરીના પતિ એટલે બનેવી સાથે પ્રેમમાં પાગલ રીનાએ આપઘાત કરી લેતા પ્રેમસંબંધનો કરૂણ અંત આવ્યો છે. સાથે સાથે તેની દીકરીના માથેથી માતાનું છત્ર પણ જતું રહ્યું છે. પુણા પોલીસને આ ઘટનાની જાણ થતાં પોસઇ એમ.આર પટેલે સ્મીમેર હોસ્પિટલમાં રીનાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

2

રીના મહેન્દ્ર પર સુનિતાને છૂટાછેડા આપવાનું અને પોતાની સાથે જ રહેવાનું દબાણ કરતી હતી. મહેન્દ્ર એ માટે તૈયાર નહોતો અને તેણે સુનિતા તથા દીકરીઓને છોડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતથી નારાજ રીનાએ પ્રેમી મહેન્દ્રના ઘરમાં લેસ પટ્ટી વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

3

સમાજના વડીલોએ વચ્ચે પડીને રીનાને સમજાવી હતી પણ રીના મહેન્દ્રને છોડવા તૈયાર નહોતી. વડીલોએ છેવટે સુનિતાને સમજાવીને રીનાને મહેન્દ્ર સાથે લીવ એન્ડ રિલેશનશીપમાં રહેવા માટે સંમતિ અપાવી હતી. જો કે રીનાને મહેન્દ્ર સાથે લિવ ઈન રીલેશન્સમાં રહેવા મળ્યું તેનાથી સંતોષ નહોતો.

4

પોતાની બહેન રીના પતિ સાથે પત્નિની જેમ જ રહેતી અને તેની સાથે ખુલ્લેઆમ સંબંધો રાખતી હતી. રીના મહેન્દ્ર ઉપર પોતાની એકલીનો જ હક્ક હોવાનો દાવો કરવા લાગી હતી અને સુનિતાને સંબંધો રાખવા નહોતી દેતી. તેથી સુનિતાની હાલત કફોડી થઈ હતી. તેણે સમાજના વડીલો સામે ફરિયાદ કરી હતી.

5

સુરતઃ સુરતમાં પોતાની સગી માસીયાઇ બહેનના પતિ સાથે સેક્સ સંબંધ બાંધ્યા પછી તેની સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીને ઝારખંડ પરણાવી હતી પણ બનેવીના પ્રેમમાં પાગલ યુવતી સુરત પાછી આવી બનેવી સાથે રહેવા લાગી હતી.

6

મહેન્દ્ર આ મામલે અવઢવમાં હતો ત્યાં રીનાએ એક નિર્ણય લઈ લીધો. તે પોતાના પતિને છોડીને સુરત આવી ગઈ અને દોઢ મહિનાથી રીના તેની માસીયાઇ બેન સુનિતા અને પ્રેમી મહેન્દ્રના ઘરે રહેવા માંડી હતી. સુનિતા અને મહેન્દ્રને ત્રણ સંતાનો હોવા છતાં રીના પ્રેમી સાથે રહેતી હતી.

7

રીનાના લગ્ન ઝારખંડ ખાતે થઇ ગયા હતા. લગ્ન જીવન હેઠળ તેણીને એક પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે રીનાને ઝારખંડમાં રહેવું ગમતું નહોતું અને મહેન્દ્ર સાથેના સંબંધોને ભૂલવા તે તૈયાર નહોતી. રીના મહેન્દ્રને પોતાને સુરત લઇ જઈ પોતાની સાથે રાખવા સતત દબાણ કર્યા કરતી હતી.

8

પોલીસના જણાવ્યા મુજબ, પુણા વિસ્તારમાં આવેલા મુક્તિધામ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર રાણા લેસ પટ્ટીના ધંધા સાથે સંકળાયેલા છે, છેલ્લા છ વર્ષથી મહેન્દ્ર રાણાને પોતાની પત્નીની માસીની દીકરી રીના સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને તમામ મર્યાદા ઓળંગીને પતિ-પત્નિની જેમ જ વર્તતાં હતાં.

  • હોમ
  • સુરત
  • સુરતઃ સાળી-બનેવીના સેક્સ સંબંધ, પરણાવ્યા છતાં પાછી આવી બનેવી સાથે લિવ ઈનમાં રહી ને અચાનક આવ્યો અણધાર્યો વળાંક, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.