✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ PSI રૂમમાં 23 વર્ષની યુવતી સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયાં ને લોકો દરવાજો તોડીને ઘૂસી ગયા..........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2018 10:59 AM (IST)
1

આ પીએસઆઈ બંધ ફ્લેટમાં યુવતીઓ સાથે રંગરેલિયાં મનોવતો અને કલાકો લગી સેક્સ માણતો હતો. રોજ નવી નવી છોકરીઓ આવતી તેથી આ ફ્લેટનો માહોલ બગડતો હતો. રહેણાક વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કરતા પીએસઆઈ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

2

3

આ ઘટનાની વિગત એવી છે કે, સુરતમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતો પીએસઆઈ એમ.પી. લીંબાસિયાએ ડીંડોલી ખરવસા રોડ પર આવેલા ઉમિયા નગર ફ્લેટ, બિલ્ડીંગ સી 2ના ઘર નંબર 204 ભાડે રાખ્યું હતું. આ ફ્લેટમાં પીએસઆઈ ભાડેથી રહેતો હતો અને રોજ અલગ અલગ યુવતીઓ લાવી કલાકો સુધી ઘરમાં બંધ રહેતો.

4

પીએસઆઈએ એવો આક્ષેપ કર્યો છે કે, પીએસઆઈ પાસે યુવતી પોતાના પિતા સાથે કોઈ કામ માટે આવી હતી. સ્થાનિકો દ્વારા મેન્ટેન્સના રૂપિયા માંગ્યા તો ન આપતાં અને ગણપતિનો ફાળો પણ પીએસસાઈ દ્વારા નહિ અપાતાં તેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

5

દરમિયાનમાં શુક્રવારે પીએસઆઇ 23 વર્ષીય યુવતીને લાવ્યો હતો અને રૂમમાં બંધ હતો. પીએસઆઈ બંધ રૂમમાં યુવતી સાથે સેક્સ માણી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને ચેતવવા છતાં પીએસઆઈ બહાર ના નિકળતાં નીકળતા સ્થાનિકોએ હલ્લા બોલ કર્યો હતો.

6

પીએસઆઇની ધુલાઈ કરતા અન્ય પોલીસ કર્મચારીઓએ સ્થાનિકોને ભગાવ્યા હતા. મામલો એટલો બધો વણસ્યો હતો કે પોલીસે પીએસઆઇને બચાવવા માટે રિવોલ્વર પણ કાઠવી પડી હતી.ત્યારે ડીંડોલી પોલિસ આ બાબતે 100 થી 150 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે અને આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

7

સુરતઃ સુરતના ડીંડોલીમાં એક પીએસઆઈ ભાડે રાખેલા મકાનમાં 23 વર્ષીય યુવતી સાથે સેક્સ માણી રહ્યો હતો ત્યારે જ લોકો ઘૂસી ગયા હતા. પીએસઆઈને લોકોએ બહાર કાઢ્યો હતો અને બેફામ ધોલાઈ કરી હતી. પોલીસે આ મામલે 100થી 150 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ PSI રૂમમાં 23 વર્ષની યુવતી સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયાં ને લોકો દરવાજો તોડીને ઘૂસી ગયા..........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.