✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ 15 વર્ષની વિદ્યાર્થીનીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવકે ત્રણ મિત્રો સાથે કરાવ્યો પરિચય ને...........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2018 10:22 AM (IST)
1

આ ઘટનાની વિગત એવી છે કે, નાનપુરા ટીમલીયાવાડ ખાતે રહેતી નવમાં ધોરણની વિદ્યાર્થીનીના પિતા હયાત નથી. આ છોકરી સુરતમાં માતા તથા બે ભાઈઓ સાથે રહેતી હતી. ચારેક મહિના અગાઉ આ છોકરી સાયણ ખાતે રહેતી માસી પાસે જતી રહી હતી. અહીં તે કરણ નામના યુવકના પરિચયમાં આવી હતી.

2

રમાકાંત નામના મોટી ઉમરના આરોપીએ છોકરીને અઢી મહિના પોતાની પાસે રાખી હતી અને તેને પત્નિની જેમ રાખીને દરરોજ શારીરિક સુખ માણતો હતો. લગ્નની લાલચ આપીને રમાકાંતે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે કરણ લાલુ અને ભાવેશ પણ યુવતી સાથે દુષ્કર્મ ગુજારતા હોવાની કેફિયત યુવતીએ આપી હતી.

3

4

છોકરીએ ચાર મહિના સુધી ચાર નરાધમોએ તેણી સાથે શું શું કર્યુ તે માતાને કહ્યું હતું. જેથી માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે

5

આ છોકરી માસીને ત્યાં ચાર મહિના રહ્યા પછી પોતાના ઘરે ટીમલીયાવાડ ખાતે આવી હતી. એ પછી તેના પીરિયડ્સ ના આવતાં તેણે જૈન મંદિરમાં સાફ સફાઈ કરીને બે બાળકોનું ગુજરાન ચલાવતી માતાને વાત કરી હતી. આમ છોકરીને પિરીયડ ન આવતા હોવાની વાત કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

6

આ છોકરીને કરણ સાથે શારીરિક સંબંધો બંધાયા હતાં. બંને નિયમિત મળતાં અને શારીરિક સંબંધો બાંધતાં હતાં. કરણના કારણે છોકરી કરણના અન્ય ત્રણ મિત્રો ભાવેશ, લાલુ અને રમાકાંતના પરિચયમાં આવી હતી. આ ત્રણેયે પણ વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં.

7

સુરતઃ સુરતની 15 વર્ષિય સગીર છોકરીને એક યુવક સાથે પરિચય થયો અને તેની સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ યુવકે ચાર મહિના સુધી તેની સાથે સેક્સ સંબંધો રાખ્યા હતા. એ દરમિયાન તેણે પોતાના મિત્રો સાથે પરિચય કરાવતાં બીજા ત્રણ મિત્રોએ પણ યુવતીને હવસનો શિકાર બનાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ 15 વર્ષની વિદ્યાર્થીનીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવકે ત્રણ મિત્રો સાથે કરાવ્યો પરિચય ને...........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.