સુરતઃ રાંદેરમાં મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Dec 2017 09:26 PM (IST)
1
ફાયર ફાઇટર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગ કઈ રીતે લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
2
સુરતઃ ડાયમંડ નગરી સુરતના રાંદેરમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે.
3
આગની જ્વાળાઓ ઘણે દૂરથી પણ જોવા મળતી હતી.