સુરત લવ જિહાદમાં સામે આવી સૂસાઇડ નોટઃ 'તમે મારી ગંદી ક્લિપ મોહિન અને માજીદને પણ કેમ આપી?'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2016 10:02 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
સુરતઃ હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા ખોટી રીતે ફસાવી હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ લોકોમાં ખૂબ આક્રોશ વ્યાપેલો છે. ડિંડોલીના કેશવપાર્કમાં રહેતી અને ડીઆરબી કોલેજમાં ભણતી ગોડાદરાની વિદ્યાર્થિની દીપિકા ખત્રીના મુસ્લિમ પ્રેમી મોઇનખાન પઠાણ દ્વારા દીપિકા સાથે અંગત પળો માણતી તસવીરો અને વીડિયો અપલોડ કર્યા બાદ દીપિકાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૂસાઇડ કરનાર દીપિકાએ મરતા પહેલા એક સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે મોઇનને પૂછ્યું છે કે, હું તો તમને બોયફ્રેન્ડ માનતી હતી અને આપણે લગ્ન પણ કરેલા હતા, તો પણ કેમ દગો કર્યો. એટલું જ નહીં, આ સૂસાઇડ નોટમાં દીપિકાએ મોઇને તેનો ગંદો વીડિયો મોહિન અને માજીદને આપ્યો હોવાની વાત પણ કરી હતી. આગળની સ્લાઇડમાં વાંચો દીપિકાની સંપૂર્ણ સૂસાઇડ નોટ.