✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ સ્પામાં સેક્સ માણવા માટે 4000 રૂપિયા ખર્ચીને ગયેલા યુવકને નગ્ન કરીને યુવતી થઈ ગઈ નગ્ન ને........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Sep 2018 09:44 AM (IST)
1

બાદમાં યુવતીઓ સાથે સેક્સ માણવા માટે ગ્રાહક દીઠ 2 હજાર લેતા હતા. 2 હજારની રકમમાંથી 1 હજાર કમિશન સ્પાના માલિકો લેતા હતા અને બાકીના 1000 રૂપિયા યુવતીઓને આપતા હતા. આ રીતે કેટલી યુવતીઓને રાખવામાં આવી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.

2

પોલીસને તેણે ઓળખ આપી જણાવ્યું કે સ્પાના માલિક બિક્રમ શાહુએ બાઇક લોન પર લીધી હતી. જેનો 7 હજારનો હપતો લેવા માટે સ્પામાં આ‌વ્યો હતો. પોલીસે તેનું નિવેદન લઈને તેને છોડી મૂક્યો હતો. સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટ ચલાવતા શખસો ગ્રાહક પાસેથી પહેલા કાઉન્ટર પર મસાજના નામે 2 હજારની રકમ લેતા હતા.

3

પોલીસે મજેશ પટેલ (રહે. લાલ દરવાજા) તથા સ્પાના માલિક બિક્રમ બસંત શાહુ (રહે, કતારગામ)ની ધરપકડ કરી છે. મજેશે પત્નીના નામે સ્પાનું લાઇસન્સ લીધું હતું. સ્પામાં રેઇડ પાડી ત્યારે એક ફાઇનાન્સ કંપનીનો કર્મચારી પણ પોલીસની ઝપેટમાં આવી ગયો હતો.

4

આ સ્પામાં ઘણા મોટા ઘરના નબીરા પણ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસને સાથે રાખીને ઉમરા પોલીસે યુવક-યુવતીઓને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ 32 હજાર, કોન્ડોમ તથા મોબાઇલ મળીને 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

5

આ કેસની વિગત એવી છે કે, ઘોડદોડ રોડના રિઝન્ટ આર્કેડમાં દુકાન નંબર યુ-20માં બ્લુ ઓશિયન સ્પામાં સેક્સ રેકેટ ધમધમતું હોવાની બાતમી મળી હતી. પોલીસે બે ડમી ગ્રાહકોને મોકલીને દરોડો પાડ્યો હતો અને યુવતીઓને રંગે હાથ ઝડપી લેતાં જેથી નાસભાગ મચી ગઈ હતી.

6

સુરત: સ્પાની આડમાં 4000 રૂપિયા લઈને દેહવ્યાપારનો ધંધો કરાવતા બેની ઉમરા પોલીસ ધરપકડ કરી છે. સ્પામાંથી નાગાલેન્ડની ત્રણ યુવતી મળી આવી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. આ યુવકને નગ્ન કરીને બહારની યુવતી પણ નગ્ન થઈ ગઈ હતી ત્યારે જ પોલીસે ત્રાટકીને તેમને ઝડપી લીધાં હતાં.

  • હોમ
  • સુરત
  • સુરતઃ સ્પામાં સેક્સ માણવા માટે 4000 રૂપિયા ખર્ચીને ગયેલા યુવકને નગ્ન કરીને યુવતી થઈ ગઈ નગ્ન ને........
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.