✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ 30 ધનિક નબિરા પોકરનો જુગાર રમતા પકડાયા, જાણો કોણ કોણ થયા જેલભેગા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2017 11:20 AM (IST)
સુરતઃ 30 ધનિક નબિરા પોકરનો જુગાર રમતા પકડાયા, જાણો કોણ કોણ થયા જેલભેગા?
1

હિતેશ કરમશી ભીમરાડીયા (રહે, જલારામ સોસાયટી, વેડરોડ) રશ્મિન વિઠ્ઠલ સવાણી (રહે, વલ્લભનગર, વરાછા ચેતન શૈલેષ પારેખ (રહે, સમર્થ સારથી એપાર્ટમેંટ, પાર્લે પોઈન્ટ) અતુલ સુબ્રોત શાહ (રહે, શિવાંજલી એપાર્ટમેંટ, પાર્લે પોઈન્ટ) કલ્પેશ પોપટ ભીખડીયા (રહે, અયોધ્યા સોસાયટી, ડભોલી) સતીષકુમાર લાભુ સવાણી (માધવકુંજ સોસાયટી, ડભોલી) આદિત્ય દિપક કુમરા (રહે, આગામ હેરીટેજ સોમેશ્વર સર્કલ, વેસુ) પ્રણવ અશોક દેસાઈ (રહે, રાસી રેસીડન્સી, લુંસીકુઈ, નવસારી) મિતુલ ચંદ્રકાંત મહેતા (રહે, વંદન એપાર્ટમેંટ, ઘોડદોડ રોડ) સાર્થક પ્રભાકર જોષી (રહે, અમૃતધારા એપાર્ટમેંટ, ઘોડદોડ રોડ) હિમાંશું દિનેશ ગોએંકા (રહે, ગોંએંકા હાઉસ, ભટાર રોડ) ચેતન સંતોષ ભઠળ (રહે, વેસુ, સ્વર સંગીની એપાર્ટમેંટ) ચિરાગ રામ અવતાર ગુપ્તા (રહે, ગ્રીન એન્કલેવ એપાર્ટમેંટ, અડાજણ) સાગર વાસ્તુપાલ શાહ (રહે, રાધિકા ટાવર, ઈસ્કોન મોલની સામે પીપલોદ) પ્રણવ પ્રભાત અગ્રવાલ (રહે, આભુષણ એપાર્ટમેંટ, ઘોડદોડ રોડ) નમન હરીભાઈ અગ્રવાલ (રહે, આર્શિવાદ કોમ્પલેક્ષ, ભટ્ટાર રોડ)

2

પોકર રમતા ઝડપાયેલાઓની યાદી: હેતલ નટવરલાલ દેસાઈ (રહે. વિનાયકજી કોમ્પલેક્ષ, ઉદ્યનાગામ) જયદીપ જસવંત ડાવર (રહે, અનમોલ રેસીડેન્સી, પીપલોદ) સાત્યકી રાજેશ જરીવાલા (રહે, વાત્સલ્ય બંગ્લોઝ, વેસુ) જયેશ રાકેશ બજાજ (રહે, વાત્સલ્ય બંગ્લોઝ, વેસુ) સુનિલ ઈન્દરકુમાર મોટવાણી (રહે, રાજ તિલક એપાર્ટમેન્ટ, સીટીલાઈટ) મનન સંજય ભુટાણી (રહે. પોદાર એવન્યુ, ઘોડદોડ રોડ) પ્રવિણ ઓમપ્રકાશ ખાખોલીયા (રહે. આર્શિવાદ પાર્ક, સીટીલાઈટ) કાર્તિક દેશભુષણ સિંઘલ (રહે, નવપદ એપાર્ટમેંટ, સીટીલાઈટ) સમીપ દિલેસભાઈ દેસાઈ ( રહે, દેસાઈ ફળિયું, ઉદ્યનાગામ) કેતન રામસાગર મંડલ (રહે, આગમ રો-હાઉસ, સીટીલાઈટ) ફાલ્ગુન માધુભાઈ સવાણી (રહે, ત્રિલોક સોસાયટી, વેડરોડ) જય અજય કેજરીવાલ (રહે, ઓમ પેલેસ, ડુમસ રોડ) વિકી ઓમપ્રકાશ રાઠી (રહે, આર્શિવાદ પેલેસ બિલ્ડિંગ, ભટાર રોડ) ઋષભ રવિન્દ્ર જૈન (રહે, સના ટાવર એપાર્ટમેંટ, ભટાર રોડ) હિરેન વલ્લભ ઈટાલીયા (રહે, જીવનદીપ સોસાયટી, કતારગામ) અક્ષય લક્ષ્મણ ઘુરી (જલારામ સોસાયટી, વેડરોડ)

3

આ રેડની કાર્યવાહીના કલાકો પછી એટલી જાણકારી પ્રાપ્ત થઈ છે કે ઉમરા પોલીસે અહીંથી 11 કાર, બે બાઈક અને રોકડા રૂ. 4 લાખ કબજે કર્યા હતા. 11 કાર જ એ વાતની ગવાહી પૂરે છે કે જુગાર રમનારા મોટા ઘરના યુવાનો છે. ગર્ભશ્રીમંતના નબીરાઓ જુગાર રમતા પકડાયા એ સાથે કેટલાક રાજકારણીઓ પણ ભલામણ કરવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

4

વેસુના સોમેશ્વરા કોમ્પલેક્ષમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ કર્યા પછી બિઝમેનોના સંતાનો હોવાના કારણે અને ઉપરથી આવી રહેલા દબાણના કારણે પોલીસ તેમના નામ જાહેર કરી શકી નહોતી. જેના કારણે ચારેબાજુથી લોકોમાં અનેક વાતો વહેતી થઈ હતી. પોતાના સંતાનોની ધરપકડ પછી તેમના વડીલો અને માતા પિતા મોંઘીદાડ કારો સાથે સુરતના ઉમરા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.

5

સુરત: સુરતના વેસુ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસની ટીમે રવિવારે બપોરે ત્યાં દરોડો પાડી 30 જેટલા નબીરાઓને પકડી પાડ્યા હતા. પોલીસે ધરપકડ કરેલ તમામ કોલેજિયન અને અમીરોના સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ પાસેથી 50 મોબાઈલ, 8 બાઇક, રોકડ રકમ, કોઈન વગેરે મળી અંદાજે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • હોમ
  • સુરત
  • સુરતઃ 30 ધનિક નબિરા પોકરનો જુગાર રમતા પકડાયા, જાણો કોણ કોણ થયા જેલભેગા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.