સુરતઃ પરિણીતાના રંગરેલીયાની દાસ્તાન સીસીટીવીમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jul 2016 10:42 AM (IST)
1
2
સુરતઃ શહેરના સલાબતપુરા વિસ્તારમાં ગઈ કાલે એક પરિણીતાએ પ્રેમી સાથે રંગરેલીયા મનાવતા પકડાઈ જતાં ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એકાંતમાં પ્રેમી સાથે રંગરેલીયા મનાવી રહેલી પરિણીતા મોહિની, તેનો પ્રેમી ધર્મેશ, સસરા મહેશભાઈ અને પ્રેમી ધર્મેશ સીસીટીવીમાં કેદ થયા છે. જે અહીં ઘટનાક્રમ સાથે મુક્યા છે. આગળ જુઓ સીસીટીવીમાં કેવી રીતે બની સંપૂર્ણ ઘટના.
3
4
5
6