સુરતઃ સાધુએ પહેલી વાર સેક્સ માણ્યાના 15 દિવસ પછી યુવતીને ફોન કરીને બોલાવી, સ્ટોર રૂમમાં લઈ જઈ સેક્સ માણ્યું ને પછી શું કર્યું?
થોડીજ વાર પછી તેના ભાઈ ત્યાં આવી ગયા હતા. તેણે મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો. હેલ્પલાઈન પરથી તરત પ્રતિસાદ મળ્યો હતો. યુવતીએ 181ની મહિલા પોલીસ અને કાઉન્સેલરને આપવીતી જણાવતા તેઓ તેને અને માતા પિતાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાં ફરિયાદ નોંધાતાં પોલીસે સાધુની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાધુએ યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ સંબધ બાંધ્યો હતો અને ફરી તારી બદનામી કરી નાંખીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. યુવતી મંદિરમાંથી નીકળીને ડભોલી ચાર રસ્તા પાસે આવી હતી. ત્યાં તેનાં માતાપિતાએ તેને ગભરાયેલી હાલતમાં જોઈનેપૂછતાં તેણે માતા પિતાને સાધુની હરકતોની હકીકતો જણાવી હતી.
આ રીતે બીજી વખત બળાત્કાર ગુજાર્યા બાદ સાધુએ નાણાં આપ્યા વગર જ યુવતીને રવાના કરી દીધી હતી. સાધુએ પૈસાની લાલચ આપીને બે વાર સેક્સ માણતાં યુવતીને અહેસાસ થયો કે, સાધુ તેને મદદ કરવાના બદલે તેની મજબૂરીનો લાભ લઈ રહ્યો છે.
સાધુએ મંગળવારે સામેથી ફોન કરી યુવતીને કહ્યું કે, મંદિરે આવીને પૈસા લઈ જા. આ વાત સાંભળી યુવતીને એવું હતું કે, પૈસા મળી જશે અને તેની માતાનું ઓપરેશન થઈ જશે. આ આશામાં યુવતી મંદિરે ગઈ ત્યારે સાધુ તેને ફરી રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે સેક્સ માણ્યું હતું.
સુરતઃ સુરતમાં યુવતીને મદદ કરવાના બહાને મંદિરમાં બોલાવીને પરાણે સેક્સ માણનારા સ્વામિનારાયણ સાધુએ 15 દિવસ પછી યુવતીને ફરી મંદિરમાં બોલાવી હતી. સાધુએ પહેલી વાર સેક્સ માણ્યા પછી યુવતીને કહેલું કે, હું તને ફોન કરું ત્યારે મંદિરે આવી પૈસા લઈ જજે તેમ કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -