✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં ભાજપના કયા ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2019 08:46 AM (IST)
1

જેમાં લખ્યું છે કે, અમારા વિસ્તારમાં રોજના 10થી 12 મોબાઈલ ચોરી થાય છે. સાથે જ મુકેશ પટેલના રાજમાં મોબાઈલ સ્નેચરોનો રાફડો ફાટ્યો છે એવા સમયે અમારો નેતા જોવા ન મળે તો આવા નેતાનું શું કામ છે.

2

ચૂંટણી જીત્યા બાદ અમારા નેતા ખોવાયા હોવાનું આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. આ પોસ્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે.

3

સુરતઃ મોટા વરાછા ખાતે આવેલા સુદામા ચોક ખાતે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ વિરુધ્ધ પોસ્ટર લાગ્યાં છે. સ્થાનિક નરેશ વિરાણી નામના યુવકે આ પોસ્ટર લગાવ્યાં છે.

  • હોમ
  • સુરત
  • સુરતમાં ભાજપના કયા ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.