સુરતઃ વરાછામાં ચા બનવવાનું મશીન ફાટ્યું, બેના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Oct 2016 09:56 AM (IST)
1
2
સુરતઃ શહેરના મોટા વરાછામાં ચા બનાવવાનું મશીન ફાટતાં બે યુવકોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગંગોત્રી રેસિડેન્સી પાસે નિલકંઠ ચાની નામની દુકાન છે, જ્યાં ચા બનાવવાનું મશીન ફાટતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અત્યારે બંને યુવકોના મૃતદેહ પીએમ માટે મોકલાયા છે.
3
4
5