પાટીદારોનાં ગ્રુપમાં ફરતો થયો મહેશ સવાણીને લગતો મેસેજ, વાંચીને સો ટકા હસી પડાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Sep 2016 10:16 AM (IST)
1
સુરતઃ આઠમી સપ્ટેમ્બરના રોજ સુરતના વરાછામાં પાટીદાર અભિવાદન સમિતિ દ્ધારા ભાજપના મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અન્ય પાટીદાર ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ કાર્યક્રમમાં પાટીદારોએ વિરોધ નોંધાવી નિષ્ફળ બનાવ્યો હતો.
2
સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી અને મુકેશ પટેલ આ કાર્યક્રમના આયોજક હતા જેને પગલે પાટીદારો મહેશ સવાણી પર ગુસ્સે ભરાયા હતા. પાટીદારોએ મહેશ સવાણી અને મુકેશ પટેલ ખોવાયા છે તેવો એક ફની મેસેજ વાયરલ કર્યો છે.
3