Chrome Alert: જો તમે બ્રાઉઝિંગ અને ઇન્ટરનેટ (Internet Browsing) સાથે જોડાયેલા કામ માટે ગગૂલ ક્રૉમ (Google Chrome)નો યૂઝ કરો છો, તો આ ખબરને નજરઅંદાજ ના કરો. આવુ કરવુ તમને મોંઘુ પડી શકે છે. ખરેખરમાં સરકાર તરફથી આને લઇને એક મહત્વપૂર્ણ ચેતાવણી આપી છે. જેના પર તમારે ધ્યાન આપવુ જોઇએ. આનાથી તમે હેકર્સ  (Hackers)ની જાળમાં ફંસાતા બચી શકો છો, અને પર્સનલ ડેટા (Personal Data) અને બેન્ક એકાઉન્ટ (Bank Account) બન્ને સુરક્ષિત રહેશે. આવો તમને વિસ્તારથી બતાવીએ શું છે ખતરો અને સરકારે શું આપ્યુ છે એલર્ટ......


આ છે સરકારનુ એલર્ટ-
ઇન્ડિયન કૉમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (CERT-In)એ એવા યઝર્સ માટે એલર્ટ જાહેર કર્યુ છે, જે ક્રૉમ (Chrome) વર્ઝન 97.0.4692.71થી જુનુ વર્ઝન યૂઝ કરી રહ્યાં છે. CERT-In નુ કહેવુ છે કે આવા લોકો હેકર્સનો શિકાર બની શકે છે. CERT-Inએ પોતાની એડવાઇઝરીમાં બતાવ્યુ છે કે, ગગૂલ (Google) ક્રૉમ બ્રાઉઝર (Chrome Browser) ના 97.0.4692.71થી જુના વરઝનમાં કેટલીય ખામીઓ મળી છે. આ ટાઇપ કન્ફ્યૂઝનના કારણે V8માં ઉપયોગ કરવા માટે સેફ નથી. આનાથી વેબ એપ, યૂઝર ઇન્ટરફેસ, સ્ક્રીન કેપ્ચર, ફાઇલ એપીઆઇ ઓટો ફિલ અને ડેવલર્સ ટૂલ્સ જેવી કેટલીય કમીઓ છે. આ તમામ વસ્તુઓ તમારા ડિવાઇસને હેક થવાના ખતરાને વધારે છે. આ પછી આસાનીથી તમારો ડેટા અને બેન્ક સાથે જોડાયેલી જાણકારી હેકર્સ (Hackers)ના હાથમાં આવી શકે છે. આ ખતરાને જોતા ગૂગલ પણ લોકોને જુના વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપી રહ્યું છે. 


 


આ પણ વાંચો...........


Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો


NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ


Indian Railways RRB: જો તમે રેલ્વેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આ પુસ્તકોથી મળશે સફળતા


Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?


બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો


કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........


LPG Cylinder Subsidy Update : મોંઘવારીથી મળશે રાહત, 587 રૂપિયામાં મળશે, એલપીજી સિલેન્ડર, જાણો કેવી રીતે