Amazon Festival Sale: નવો ફોન ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોન પર અનેક ઓફર્સ ચાલી રહી છે. અમેઝોન આઈફોન 12 પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત આઈફોન 11 તથા 10ના કેટલાક મોડલ્સ પર સારી ડિલ મળી રહી છે.


Best iPone offer: આઈફોન તેની ફિક્સ પ્રાઇઝ માટે પ્રખ્યાત છે અને તેના મોડલ્સ પણ ઘણી ઓછું ડિસ્કાઉન્ટ હોય છે. જો તમે પણ આઈફોન ખરીદવા માંગતા હો તો અમેઝોન શાનદાર ઓફર આપી રહ્યું છે. ખાસ વાત એ છે કે ફોનની ડિલિવરી માત્ર એક દિવસમાં મળી જશે અને તે પણ ઈઝી રિટર્ન તથા પૂરી વોરંટીની સાથે.


1-iPhone 12 64GB (Green Color)- અમેઝોન પર ફેસ્ટિવલ સીઝન પહેલા જ આઈફોન 12 પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. iPhone 12 64GB ગ્રીન કલરમાં 63,999માં મળી રહ્યો છે. તેની કિંમત 79,900 છે પણ હાલ સારા ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે.


Specifications- તેમાં 5જી નેટવર્ક સપોર્ટ છે. એ14 બાયોનિક ચિપ છે, જેનાથી ફોન ઘણો ઝડપી ચાલે છે. આ ફોનનો કેમેરો પણ સારો છે. તેમાં 12 મેગા પિક્સલનો ડુઅલ અલ્ટ્રાવાઇડ કેમેરો છે. ફ્રંટ કેમેરો 12 મેગા પિક્સલનો છે. ફોન મેમરી સ્ટોરેજ 64 જીબી છે. આ અનલોક્ડ ફોન છે એટલે કે દરેક મોબાઇલ નેટવર્ક પર કામ કરશે. તેની સ્ક્રીન એચડી છે અને સાઇઝ 6.1 ઈંચ છે અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ છે.


 2-iPhone 11 (White color) 128 GBઆઈફોન 11 128 જીબીનો વ્હાઇટ કલરમાં અમેઝોન પર ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે. 8 ટકાની છૂટ બાદ આ ફોન 54,990માં મળી રહ્યો છે. આ મોડલની કિંમત 59,900 રૂપિયા છે.


Specifications- આઇફોન 11માં ઘણું સ્ટોરેજ મળી રહ્યું છે. ફોનમાં 4 જી નેટવર્ક છે. તેની સ્ક્રીન એચડી છે અને સાઇઝ 6.1 ઈંચની છે. ફોન વોટર અને ડસ્ટ રેસિસ્ટેંટ છે.  તેમાં 11 મેગા પિક્સલનો ડ્યુઅલ અલ્ટ્રાવાઇડ કેમેરો છે. જેમાં નાઇટ મોડ, પોટ્રેટ મોડનો વિકલ્પ છે. ઉપરાંત સ્લો મોશન તથા 4કે વીડિયો બનાવી શકો છો. સિક્યોરિટી માટે ફેસ આઈડી ઓથેટિંકેશન છે.


3- iphone11 64GB (Black)-  આઈફોન 11ને તેમ અમેઝોન પર 49,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ મોડલની કિંમત 54,900 રૂપિયા છે પરંતુ હાલ તેના પર 9 ટકા છૂટ છે. અમેઝોન પ્રાઇમ મેમ્બરને એક દિવસમાં ફોનની ડિલિવરી થઈ જશે.


Specifications- આ ફોનમાં મેમરી સ્ટોરેજ 64 જીબી છે અને બ્લેક કલરમાં મળી રહ્યો છે. આ અનલોક ફોન છે એટલે કે દરેક મોબાઇલ નેટવર્ક પર કામ કરશે. તેની સાઇજ 6.1 ઈંચ છે. ફોન વોટર અને ડસ્ટ રેસિસ્ટેંટ છે. ફોનમાં 12 મેગા પિક્સલનો ડ્યુઅલ અલ્ટ્રાવાઇડ કેમેરો છે. જેમાં નાઇટ મોડ, પોટ્રેટ મોડનો વિકલ્પ છે. સિક્યોરિટી માટે ફેસ આઈડી ઓથેટિંકેશન છે.


4-iPhone 11 64 GB (Green color) અમેઝોન પર આઈફોન 11માં લાઇટ ગ્રીન કલરમાં 64 જીબીના ફોન પર 9 ટકા ડિસ્કાઉન્ટ છે. ફોનની રેગ્યુલર પ્રાઇઝ 54,900 છે પરંતુ ડીલમાં 49,900 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનની ડિલીવરી પણ એક દિવસમાં થઈ જશે.


Specifications- આઈફોન 11માં 64 જીબી મેમરી સ્ટોરેજ છે અને લાઇટ ગ્રીન કલરમાં મળી રહ્યો છે. આ અનલોક ફોન છે એટલે કે દરેક મોબાઇલ નેટવર્ક પર કામ કરશે. તેની સાઇજ 6.1 ઈંચ છે. ફોન વોટર અને ડસ્ટ રેસિસ્ટેંટ છે. ફોનમાં 12 મેગા પિક્સલનો ડ્યુઅલ અલ્ટ્રાવાઇડ કેમેરો છે. જેમાં નાઇટ મોડ, પોટ્રેટ મોડનો વિકલ્પ છે. સિક્યોરિટી માટે ફેસ આઈડી ઓથેટિંકેશન છે.


 5- IPhone XR 64 GB( Black)-  આઈફોન 10ની સાઇઝમાં iPhone XR પણ સારો વિકલ્પ છે. આ ફોનની કિંમત 47,900 રૂપિયા છે પરંતુ અમેઝોન પર ડિસ્કાઉન્ટ બાદ આ ફોન 42,999માં મળી રહ્યો છે. આ ફોન પર 10 ટકા ડિસ્કાઉન્ટ છે.


Specifications- આઈફોન એક્સઆરની મેમરી 64 જીબી છે અને બ્લેક કલરમાં મળી રહ્યો છે. આ અનલોક ફોન છે એટલે કે દરેક મોબાઇલ નેટવર્ક પર કામ કરશે. તેની સાઇજ 6.1 ઈંચ છે. ફોન વોટર અને ડસ્ટ રેસિસ્ટેંટ છે. ફોનમાં 12 મેગા પિક્સલનો સિંગલ અલ્ટ્રાવાઇડ કેમેરો છે. જેમાં નાઇટ મોડ, પોટ્રેટ મોડનો વિકલ્પ છે. સિક્યોરિટી માટે ફેસ આઈડી ઓથેટિંકેશન છે. ઓપરેટિંગ સિસ્ટમ ios 14 છે.


Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.


આ પણ વાંચોઃ Amazon Laptop Offers: ઓનલાઇન શોપિંગમાં અહીં મળી રહી છે સૌથી સસ્તી લેપટોપ ડીલ, 20 હજારથી ઓછી કિંમતમાં ખરીદો


Amazon Backpack Offers: ફરી નહીં મળે આવી ડીલ, ટ્રાવેલિંગ પહેલા 80%ની છૂટ પર ખરીદો આ વસ્તુ