Triple door Fridge On Amazon: જો તમે આ વખતે તમારા ફ્રિઝને અપગ્રેડ કરવાનો પ્લાન વિચારી રહ્યાં છો, તો આ મલ્ટી ડૉર ફ્રિઝની ડીલ તમારા માટે છે. અમેઝૉન પર સેમસંગ અને પેનાસૉનિક જેવી બ્રાન્ડના મોટા ફ્રિઝ મળી રહ્યાં છે, એકદમ સસ્તીં કિંમત પર. ફિચર્સમાં સૌથી શાનદાર આ ફ્રિજમાં 3 ડૉર હોય છે જે બે સાઇડ ઓપન થાય છે. સાથે જ એક ડૉર નીચે આપવામાં આવી છે.
1-Samsung 580 L Frost Free Inverter Triple Door Refrigerator (RF57A5032SL/TL, Real Stainless, Convertible)
ત્રિપલ ડૉર ફ્રિજમાં સેમસંગના આ ફ્રિજ પર ડીલ ચાલી રહી છે 89,990 રૂપિયાના આ ફ્રિજને ઓફરમાં ખરીદી શકો છો 78,000 રૂપિયામાં. આ ફ્રિજને Kotak Bankના કાર્ડથી ખરીદવા પર 1,750 રૂપિયાનુ ઓફ છે. આ ફ્રિજમાં 3 ડૉર છે પરંતુ સેક્શન 4 છે. ફ્રિઝમાં 2 ડૉર ઉપર આપવામાં આવી છે. નીચે વેજીટેબલ બાસ્કેટમાં એક ડૉર છે પરંતુ બે સેક્શન આપવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ફ્રૂટ્સ વેજીટેબલ સ્ટૉર કરવામા આવી શકે છે. આ ફ્રિજ પણ Frost Free છે. જેનાથી આમાં આઇસ નહીં જામતો અને કૂલિંગ સારુ રહે છે. ફ્રિજમાં Digital Inverter Compressor ટેકનોલૉજી છે, જેનાથી ઓછી વીજળી કન્ઝ્યૂમ કરે છે અને સાથે જ ચાલવા પર અવાજ પણ ઓછો કરે છે. આ ફ્રિજની કેપેસિટી 580 L છે અને આના પર 1 વર્ષની વૉરંટી છે.
2-Panasonic 551 L with Inverter Multi-Door Refrigerator (NR-CY550QKXZ, Sparkling Black Steel)
આ ફ્રિઝની કિંમત છે 95,000 રૂપિયા પરંતુ ડીલમાં પુરા 18% નુ ડિસ્કાઉન્ટ છે ત્યારબાદ આને 77,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ મલ્ટીડૉર ફ્રિજ છે જેમાં 3 ડૉર છે. આમાં એક નીચે ડૉર છે અને 2 ડૉર સાઇડમાં છે. આ ફ્રિજમાં Auto-Defrost ફિચર છે. આ સૌથી મોટી સાઇઝનુ ફ્રિઝ છે જેની કેપેસિટી 551 લીટર છે. આમાં ઓટો ક્લીનિંગ ટેકનોલૉજી છે. જેનાથી આ ફ્રિઝમાં પેદા થનારી Bacteria અને ફંગસને 99.9% સુધી ડીએક્ટિવેટ કરી દે છે. જેનાથી ફ્રિજમાં રાખવામાં આવેલુ ખાવાનુ ખરાબ નથી થતુ. આમાં Prime Fresh પણ છે જેનાથી ફ્રિજીંગ વાળુ ફૂડ -3 degree Celsius પર સ્ટૉર રહે છે અને તે જલદી ખરાબ નથી થતુ.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે