Wasim Jaffer On Twitter: પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફર (Wasim Jaffer) અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉન (Michael Vaughan) ની વચ્ચે ટ્વીટર પર હંસી મજાક ચાલતુ રહે છે. ખરેખરમાં બન્ને ખેલાડીઓ મેદાન પર પોતાની રમત બાદ ટ્વીટર (Twitter) પર પોતાના અંદાજ માટે એકદમ જાણીતો છે.


હવે પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફરે (Wasim Jaffer) ટ્વીટર પર એક તસવીર શેર કરી છે, આ તસવીર વર્ષ 2007ની છે, જ્યારે ભારતીય ટીમ રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની આગેવાનીમાં ટેસ્ટ સીરીઝ (Test Series) જીત્યા બાદ લૉર્ડ્સ (Lords) મેદા પર ટ્રૉફીની સાથે પૉઝ આપી રહી છે. 






વસીમ જાફરે વૉનને આ રીતે કર્યો ટ્રૉલ - 
ખરેખરમાં, આ તસવીરને પૉસ્ટ કરીને ભારતીય ક્રિકેટર વસીમ જાફરે (Wasim Jaffer) ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉન (Michael Vaughan)ને ટ્રૉલ કરવાની કોશિશ કરી, પરંતુ વૉને પણ ક્યાં રોકાવવાનો હતો, માઇકલ વૉને (Michael Vaughan) તે ટ્વીટ (Tweet) પર રિપ્લાય કર્યુ કે શું વસીમ જાફર (Wasim Jaffer) તેની પહેલા ટેસ્ટ વિકેટની 20મી વર્ષગાંઠ મનાવવા માટે લૉર્ડ્સ (Lords)માં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર વસીમ જાફર (Wasim Jaffer) ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉન (Wasim Jaffer)ની પહેલી ટેસ્ટ વિકેટ છે, જે પછી વસીમ જાફરે (Wasim Jaffer) માઇકલ વૉન (Michael Vaughan)ને રિપ્લાય કરતા લખ્યું છે કે તે 2007 માં ભારત દ્વારા ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં 1-0 થી ટેસ્ટ સીરીઝ હરાવવાની 15મી વર્ષગાંઠ મનાવવા માટે આવ્યા છે. 


આ પણ વાંચો...... 


આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન


Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા


LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?


પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર


Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?


IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન