Google Banned 2,000 Loan Apps: છેલ્લા કેટલાય સમયથી કેટલાય એવા કિસ્સા સામે આવી રહ્યાં છે કે લોકો લૉન લેવાના કારણે મોટી મુસીબતમાં ફસાયા છે. આ વાત ખાસ કરીને ઇન્સ્ટન્ટ લૉન (Instant Loan Apps) દ્વારા લૉન આપનારી એપ્સમાં જોવા મળી છે. લોકો પોતાના આવી એપ્સનો ઉપયોગ કરીને પોતાના દેવામાં ડુબી જાય છે, અને એટલુ જ નહીં એક મોટા કૌભાંડનો પણ શિકાર બની જાય છે.


આ લૉન એપ દ્વારા (Loan Apps) છેતરપિંડીના ધંધા કરનારા લોકો પર હવે દિગ્ગજ ટેક કંપની ગૂગલે મોટી કાર્યવાહી કરી છે, ગૂગલે પોતાના પ્લે સ્ટૉરમાંથી 2,000 થી વધુ લૉન એપ્સને પ્લે સ્ટૉરમાંથી (Google Play Store) હટાવી દીધી છે. આ લૉન એપને પોતાના પ્લે સ્ટૉર પરથી હટાવવા પાછળ ગૂગલે બતાવ્યુ કે આ એપ કંપનીઓ ગૂગલના બનાવેલા નિયમો અને શરતોનુ ઉલ્લંઘન કરતી જોવામાં આવી છે. આ એપ્સે પોતાની કેટલીય જાણકારીઓને છુપાવી છે અને લોકોને ખોટી માહિતી આપીને પોતાના દેવામાં લોકોને ડુબાડ્યા છે. 


ગૂગલે 2,000 થી વધુ એપ્સને હટાવી - 
ગૂગલે લોકોને દેવાના નામે છેતરપિંડી કરનારી 2,000 એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવાનો ફેંસલો કર્યો છે. કંપનીએ જાન્યુઆરીથી અત્યાર સુધી કેટલીય એપ્સને નિયમો અને શરતોનુ ઉલ્લંઘન કરવાના મામલે પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી છે. 


આ પણ વાંચો........ 


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ


Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી


Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ


7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય


Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો


Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ