શું તમે ઓનલાઇન સેલમાં શ્રેષ્ઠ બ્લૂટૂથ સ્પીકર ડીલ્સની રાહ જોઈ રહ્યાં છો ? તો આ સમય આવી ગયો છે. એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2020 સેલ શરૂ થયો છે. જેમાં પણ તમામ પ્રકારના બ્લૂટૂથ સ્પિકર મળી રહેશે.


ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2020 સેલ અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2020 સેલની શરૂઆત થઈ ગઈ છે.

જો તમે બ્લૂટૂથ શોધી રહ્યા છો જેમાં ખૂબ શાનદાર અવાજ હોય તો એવા પ્રકારના ખૂબ સારા બ્લૂટૂથ અને 2000 રૂપિયાથી નીચેની કિંમતના બ્લૂટૂથ વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

Infinity (JBL) Fuze 99 IPX7 Waterproof 4.5 W Bluetooth Speaker (Black, Mono Channel)
₹1,399 (MRP-₹2,999)

તમે આ સ્પીકરને 1,399 ની કિંમતે લઈ શકો છો. તેમાં 4.5 W આઉટપુટ આવે છે. આ સ્પીકરમાં ક્લીયર અને સ્પષ્ટ અવાજ સાથે સારા બાસ મળે છે. આ સ્પીકરને તમે તમારા મૂડ અથવા પ્રસંગ મુજબ બાસ આઉટપુટને નિયંત્રિત કરી શકો છો.

JVC XS-N218BC 20 W Bluetooth Party Speaker (Multicolor, 2.1 Channel)
₹2,099 (MRP ₹4,499)

આ બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. અન્ય કનેક્ટિવિટી વિકલ્પો જેમ કે AUX, microSD card, USB input and TF card સાથે આવે છે. આ બ્લૂટૂથમાં ડિજિટલ લાઇટ્સ પણ આપવામાં આવે છે. આ બ્લૂટૂથની કિંમત 2,099 રૂપિયા છે.

JBL Go PLUS Portable Bluetooth Speaker (Black, Mono Channel)
₹1,899 (MRP-₹2,799)

આ બ્લૂટૂથમાં 5 કલાક સુધી પ્લેબેક સમય છે. આ સ્પીકરમાં તમારા મનપસંદ ગીતો લાંબા સમય સુધી વાગાડી શકાશે. બ્લૂટૂથની સહાયથી, તમે તમારા લેપટોપ અથવા સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો. આ બ્લૂટૂથમાં તમે કોઈપણ સમયે અને ગમે ત્યાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો સ્ટ્રીમ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા સ્માર્ટફોનને AUX કેબલથી કનેક્ટ કરી શકો છો. તમારા પ્લેલિસ્ટને સરળતાથી વગાડી શકો છો. આ બ્લૂટૂથની કિંમત 1899 રૂપિયા છે.