20000 રૂપિયાની રેન્જ મળતા ખાસ સ્માર્ટફોન્સ...
Redmi Note 9 Pro
આ ફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થાય છે, આમાં કંપનીએ 4 GB રેમ + 64 GB સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ આપ્યુ છે. આના 6 GB રેમ + 128 GB સ્ટૉરેજની કિંમત 16,999 રૂપિયા સુધીની છે.
Oppo F17
ઓપ્પોનો આ ફોન બે વેરિએન્ટમાં મળે છે, આના 6GB RAM + 128GB ની કિંમત 17,990 રૂપિયા છે, જ્યારે 8GB RAM + 128GBની કિંમત 19,990 રૂપિયા છે.
Realme 7 pro
Realme 7 Proના 6GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. વળી 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા સુધીની છે.
Poco x3
પોકોના 6GB રેમ+64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે, વળી આના 6GB રેમ+128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 18,499 રૂપિયા અને 8GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા સુધીની છે.
Samsung Galaxy M31
આ ફોનની કિંમત 15,999 રૂપિયા, જોકે આના 6GB રેમ અને 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત છે. જ્યારે આના 6GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
Motorola one fusion plus
આ ફોન સેલમાં તમને 17,499 રૂપિયામાં મળી જશે. જોકે આ પહેલા આ ફોનની કિંમત 16,999 રૂપિયા હતી. હાલ આ ફોનની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો છે.