નવી દિલ્હીઃ નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમારી પાસે કયા કયા છે ઓપ્શન. અહીં બતાવવામાં આવેલા સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ચૉઇસ બની શકે છે કેમ કે આ ફોન્સની કિંમત લગભગ 6000 રૂપિયાથી શરૂ થાય છે અને વધીને 7000 રૂપિયા સુધી જાય છે. જાણો માર્કેટના સસ્તા અને બેસ્ટ ફોન વિશે............  


realme C20: આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમની સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે. આની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી 6999 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો છે અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


Itel A48: આ સ્માર્ટફોનમાં 2 જીબીની રેમની સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.1 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 3000mAh ની બેટરી આપવામાં આવી છે.  આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી 6093 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


MarQ M3 Smart: આ સ્માર્ટફોનમાં 2 જીબીની રેમની સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.088 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી 6299 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં ડ્યૂલ રિયર કેમેરા અને 5 મેગાપિક્સલો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


GIONEE Max Pro: આ સ્માર્ટફોનમાં 3 જીબીની રેમ સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે. આની ડિસ્પ્લે 6.52 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 6000mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી 6999 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં ડ્યૂલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


Redmi 9A Sport: આ સ્માર્ટફોનમાં 2 જીબીની રેમની સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.53 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને અમેઝૉન પરથી 6999 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં AI ની સાથે 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


Tecno Pop 5 LTE: આ સ્માર્ટફોનમાં 2 જીબીની રેમની સાથે 32 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.52 ઇંચની છે. ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને અમેઝૉન પરથી  6599 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં ડ્યૂલ રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચો......... 


Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન


Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત


દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ


ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે


ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો


જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી