રિકાર્ડો અજેવેડી ખૂબ જ ઓછા ખર્ચમાં આ બાઇક બનાવી છે. આની ડિઝાઇન પાણી અને એક કાર બેટ્રીથી બનાવામાં આવી છે. રિકોર્ડ બ્રાજિલમાં એક પબ્લિક ઑફિસર તરીકે કામ કરે છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનાથી પરિયાવરણને નુક્સાનની જગ્યાએ ફાયદો થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ બાઇકમાં પાણી અને એક કાર બેટ્રીથી બનાવવામાં આવી છે. આ બેટ્રીથી ઇલેક્ટ્રીક પ્રોડ્યૂસ થાય છે. પાણીથી હાઇડ્રોજનના મૉલિક્યૂલ્સથી અલગ કરી દે છે. એક પાઇપ દ્વારા હાઇડ્રોજન એન્જિનમાં જાય છે અને તેને ચલાવવા માટે પાવર આપે છે.
આ બાઇકનું નામ T પાવર H2O રાખવામાં આવ્યું છે. જે તેની પોતાના શ્રેષ્ઠ માઇલેજ માટે જાણીતી છે. તેની માઇલેજને કોઇ ખાસ, મિનરલ કે શુદ્ધ પાણીની જરૂર નથી. આ બાઇકને પાણી ગંદા પાણી અને અશુદ્ધ પાણીથી પણ ચલાવ શકાય છે. આ બાઇક એક લીટરમાં 500 કિમીનું અંતર કાપી શકે છે.