Amazon Monsoon Sale: કાળજાળ ગરમીમાં જ્યારે કૂલર પંખા કામ ના કરે તો ઘર માટે એક એસી જરૂર ખરીદો. પણ જો તમારે એસી ખરીદવા માટે કિંમત નડી રહી હોય તો અમે તમને બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ. અમેઝોન પર હાલમાં ઇન હાઉસ બ્રાન્ડની Split AC જરૂર ટ્રાય કરો. આની કિંમત 25 હજાર રૂપિયાથી ઓછી છે અને આના પર Bank Of Baroda અને Citi બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% કે 1,500 નુ કેશબેક અલગથી મળી રહ્યું છે. 


1-AmazonBasics 1 Ton 3 Star Non-Inverter Split AC (2020, White) - 
અમેઝોનના ઇન હાઉસ બ્રાન્ડ અમેઝોન બેસિક્સનું આ Split AC મળી રહ્યું છે. 22,999 રૂપિયામાં જેની MRP 35,350 રૂપિયા છે, પરંતુ ડીલમાં ફ્લેટ 35% નુ ડિસ્કાઉન્ટ છે. આ નૉન ઇનવર્ટર એસી છે અને આની રેટિંગ 3 સ્ટાર છે. આ એસીમાં હવાને ક્લિન કરવા માટે આમાં PM 2.5 Filter લાગેલા છે, અને ડ્યૂરેબિલિટી માટે Copper Condenser આપવામાં આવ્યુ છે. 


2-AmazonBasics 1.5 Ton 3 Star Non-Inverter Split AC (2019, White) - 
ડ્રૉઇંગ રૂમ કે બેડરૂમ માટે 1.5 ટનનુ Split AC લેવુ છે, તો અમેઝોન બેસિક્સનું આ AC ખરીદી શકો છો. 23,854 રૂપિયામાં. આની કિંમત છે 43,300 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 45% નુ ડિસ્કાઉન્ટ. એ પણ Wi-Fi થી ચાલનારુ AC છે અને આની રેટિંગ 3 સ્ટાર છે. આ હવાને ઠંડી કરવાની સાથે સાથે ક્લિન પણ કરે છે. આ નૉન ઇન્વર્ટર એસી છે. 


3-Amazon Basics 1.5 Ton, 5 Star, Wi-Fi Enabled, Twin Rotary Inverter Split AC (Copper Condenser, Turbo Mode, PM 2.5 Filter, 2021 Model, White) -
આ Split ACની કિંમત છે 49,089 રૂપિયા પરંતુ ઓફરમાં મળી રહ્યું છે 33% ના ડિસ્કાઉન્ટ પર ત્યારબાદ આને 32,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ Wi-Fi થી ચાલનારુ સ્માર્ટ Split AC છે, જેમાં Alexa નુ ફિચર પણ છે. આ Split ACને Alexa Speaker સાથે કનેક્ટ કરીને માત્ર વૉઇસ કમાન્ડથી ઓપરેટ કરી શકો છો. આનુ રેટિંગ 5 સ્ટાર છે, અને આની કેપેસિટી 1.5 Ton છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


 


આ પણ વાંચો........... 


Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'


Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત


Stock Market Today: વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીથી ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન


HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI


કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત


Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા