Facebook Bonus Programme: મેટાએ ફેસબુક પર પોતાના શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ રીલ્સ પર ક્રિએટર્સને ઇનેબલ કરવાની જાહેરાત કરી છે, જે ટિકટૉકનુ કમ્પીટીટર છે. ઓરિજિનલ કન્ટેન્ટ માટે ક્રિએટર્સ દર મહિને $4,000 ( લગભગ 3.07 લાખ રૂપિયા) સુધી કમાઇ શકે છે. કંપની ફેસબુક ક્રિએટર્સને પ્રોત્સાહિત કરવા માટે "ચેલેન્જ" આપી રહી છે. એક નવુ પ્રોત્સાહન જે રીલ પ્લે બૉનસ પ્રૉગ્રામમાં ક્રિએટર્સની મદદ કરે છે.
મેટાએ કહ્યું કે આ એડજસ્ટ કરી રહ્યું છે કે પેમેન્ટની કેલ્કૂલેશન કઇ રીતે કરવામાં આવે છે, જેનો ઉદેશ્ય વ્યઅર્સના અલગ અલગ સાઇઝના ક્રિએટર્સને સન્માનિત કરે છે, જે લોકોની સાથે હાઇ ક્વૉલિટી કન્ટેન્ટ બનાવી રહ્યાં છે.
ફેસબુકની 'ચેલેન્જ' વધુ પેમેન્ટ સુધી પહોંચવા માટે બૉનસની એક સીરીઝના માધ્યમથી જવાની એક નવી રીત છે. મેટાએ એક નિવેદનમાં કહ્યું કે, પ્રૉગ્રામમાં દરેક ક્રિએટર્સ દર મહિને આ સીરીઝમાં ભાગ લઇ શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમારી 5 રીલ્સ 100 પ્લે સુધી પહોંચી જશે, તો તમે 20 ડૉલર કમાશો.
જ્યારે ક્રિએટર્સ એક ચેલેન્જ કમ્પલેટ કરી લેશે તો આગળની ચેલેન્જ અનલૉક થઇ જશે. ઉદાહરણ તરીકે જ્યારે ક્રિએટર્સ ઉપર આપામાં આવેલી 5 રીલ ચેલેન્જ ઉદાહરણને પુરુ કરે છે, તો તે આગાની ચેલેન્જમાં પહોંચી જશે. ઉદાહરણ માટે જ્યારે તમારી પાસે 20 રીલોમાંથી પ્રત્યેક 500 પ્લે સુધી પહોંચી જાય છે, અને આ રીતે 100 ડૉલર કમાય છે. સોશ્યલ નેટવર્કે સૂચિત કર્યુ.
'ચેલેન્જ' પર ક્રિએટર્સની પ્રૉગ્રેસ દર 30- દિવસના બૉનસ અવધિની શરૂઆતમાં # 1 પર રીસેટ થઇ જશે. કંપનીએ કહ્યું કે તે ફેસબુક પર રીલ્સ પ્લે ક્રિએટર્સ માટે પણ ઇનસાઇટ્સને રૉલ આઉટ કરી રહ્યું છે.
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત