ગૂગલે નક્કી કરેલી ડેડલાઈન બાદ ગૂગલ માત્ર લેટેસ્ટ વર્ઝન Android 10 પર ચાલનાર નવા ડિવાસને જ મંજૂરી આપશે. તેના બાદ કંપની જૂના એન્ડ્રોઈડ વર્ઝન-9 પાઈ સાથે આવતા ડિવાઝને મંજૂરી નહીં આપે. કંપનીના આ નિર્ણયની જાણકારી ગૂગલના લેટેસ્ટ જીએમએસ ગાઈડલાઈન દ્વારા મળી છે.
Googleની જાહેરાત- આ તારીખ બાદ બનેલા સ્માર્ટફોનમાં ફરજીયાત Android 10 આપવું પડશે
abpasmita.in
Updated at:
10 Oct 2019 10:20 PM (IST)
ગૂગલે નક્કી કરેલી ડેડલાઈન બાદ ગૂગલ માત્ર લેટેસ્ટ વર્ઝન Android 10 પર ચાલનાર નવા ડિવાસને જ મંજૂરી આપશે. તેના બાદ કંપની જૂના એન્ડ્રોઈડ વર્ઝન-9 પાઈ સાથે આવતા ડિવાઝને મંજૂરી નહીં આપે.
NEXT
PREV
નવી દિલ્હી: એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ બનાવનારી કંપની ગૂગલ દ્વારા તમામ સ્માર્ટફોન કંપનીને એક જાહેરાત કરી છે. એન્ડ્રોઈડ ઑપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝનને લઈ કંપનીએ તમામ એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે ડેડલાઈન નક્કી કરી દીધી છે. ગૂગલ્ 31 જાન્યુઆરી, 2020 બાદ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને પોતાના મોબાઈલમાં Android 10 વર્ઝન અપડેટ કરવું ફરજીયાત કરી દીધું છે.
ગૂગલે નક્કી કરેલી ડેડલાઈન બાદ ગૂગલ માત્ર લેટેસ્ટ વર્ઝન Android 10 પર ચાલનાર નવા ડિવાસને જ મંજૂરી આપશે. તેના બાદ કંપની જૂના એન્ડ્રોઈડ વર્ઝન-9 પાઈ સાથે આવતા ડિવાઝને મંજૂરી નહીં આપે. કંપનીના આ નિર્ણયની જાણકારી ગૂગલના લેટેસ્ટ જીએમએસ ગાઈડલાઈન દ્વારા મળી છે.
ગૂગલે નક્કી કરેલી ડેડલાઈન બાદ ગૂગલ માત્ર લેટેસ્ટ વર્ઝન Android 10 પર ચાલનાર નવા ડિવાસને જ મંજૂરી આપશે. તેના બાદ કંપની જૂના એન્ડ્રોઈડ વર્ઝન-9 પાઈ સાથે આવતા ડિવાઝને મંજૂરી નહીં આપે. કંપનીના આ નિર્ણયની જાણકારી ગૂગલના લેટેસ્ટ જીએમએસ ગાઈડલાઈન દ્વારા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -