બાળકોનો ડેટા ચોરી રહી હતી આ ત્રણ એપ્સ
તાજેતરમાં જ ગૂગલે બાળકોની એપ Princess Salon, Number Coloring અને Cats & Cosplayને પ્લે સ્ટૉરમાંથી હટાવી છે. જોકે, આને જોકર માલવેયરના કારણે પ્લે સ્ટૉરમાંથી ડિલીટી નથી કરવામાં આવી. બાળકોની આ એપ પર્સનલ ડેટા ચોરી રહી હતી, અને પ્લે સ્ટૉરની નીતિઓનુ ઉલ્લંઘન કરી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય એપ્સ દ્વારા બાળકોના ડેટા થર્ડ પાર્ટીને લીક કરવામાં આવી રહ્યાં હતા. આ એપ્સને અત્યાર સુધી બે કરોડથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી હતી.
બાળકોની એપ્સ મળીને આ 36 એપ્સને માલવેયર ઇશ્યૂ અને અન્ય નિયમોના ઉલ્લંઘનના કારણે પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવામાં આવી છે. જો નીચે આપેલી 36 એપ્સમાંથી હજુ પણ કોઇ એપ્સ તમારા ફોનમાં હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરવાની જરૂર છે.
આ છે 36 એપ્સ
1. Princess Salon
2. Number Coloring
3. Cats & Cosplay
3. All Good PDF Scanner
5. Mint Leaf Message-Your Private Message
6. Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
7. Tangram App Lock
8. Direct Messenger
9. Private SMS
10. One Sentence Translator – Multifunctional Translator
11. Style Photo Collage
12. Meticulous Scanner
13. Desire Translate
14. Talent Photo Editor – Blur focus
15. Care Message
16. Part Message
17. Paper Doc Scanner
18. Blue Scanner
19. Hummingbird PDF Converter – Photo to PDF
20. All Good PDF Scanner
21. com.imagecompress.android
22. com.relax.relaxation.androidsms
23. com.file.recovefiles
24. com.training.memorygame
25. Push Message- Texting & SMS
26. Fingertip GameBox
27. com.contact.withme.texts
28. com.cheery.message.sendsms (two different instances)
29. com.LPlocker.lockapps
30. Safety AppLock
31. Emoji Wallpaper
32. com.hmvoice.friendsms
33. com.peason.lovinglovemessage
34. com.remindme.alram
35. Convenient Scanner 2
36. Separate Doc Scanner