New Features On Google Map: આપણે જે હવામાં શ્વાસ લઇએ છીએ, તેની ક્વૉલિટી કેટલી છે, તે જાણવાનુ કામ હવે મિનીટોમાં થઇ જશે, કેમ કે ગૂગલ પોતાના મેપમાં આ એક નવા ફિચરને એડ કરી રહ્યું છે, જેની મદદથી કોઇપણ સ્થળનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ જાણી આસાનીથી જાણી શકીશું. 


ગૂગલ મેપનુ આ નવુ ફિચર આઉટડૉર એક્ટિવિટીજ માટે ગાઇડ કરશે, તમે જે જગ્યાએ શ્વાસ લઇ રહ્યાં છો, ત્યાની હવા કેટલી શુદ્ધ છે, તે જાણી શકશો. ઉલ્લેખનીય છે કે, આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ હાલમાં આ ફિચર માત્ર યુએસમાં જ મળી રહ્યું છે. બહુ જલદી દરેકને મળવાની આશા છે.


400+ સુધી રહેશે એર ક્વૉલિટી ઇન્ડેક્સની રેન્જ - 
Google એ પહેલીવાર 2021માં મેપ્સમાં એક એર ક્વૉલિટી ફિચર એડ કરવાની જાહેરાત કરી હતી. જોકે, કેટલાક કારણોસર ઇન્ટિગ્રેશનમાં મોડુ થયુ. નવુ ફિચર યૂઝર્સને કોઇ ખાસ સ્થળનુ એર ક્વૉલિટી ઇન્ડેક્સ, શૂન્યથી 400+ સુધી બતાવશે. 


કઇ રીતે યૂઝ કરી શકાશે એર ક્વૉલિટી ઇન્ડેક્સ ફિચર- 
મેપમાં એર ક્વૉલિટી રેટિંગ જાણવા માટે કેરેસેલની નીચે રાઇટ સાઇટ પર રેંટેગલ 'લેયર' બટન પર ટેપ કરો. દેખાતી 'મેપ ડિટેલ' વિન્ડોમાં નીચેની રાઇડ સાઇડમાં ગ્રીન કલરની એર ક્વૉલિટી આઇકૉન સિલેક્ટ કરો. એર ક્વૉલિટી લેયરમાં પ્રવેશ કરતાં જ તમે ઝૂમ આઉટ થઇ જશો.


 


આ પણ વાંચો......


અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન


ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત


Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ


Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?


શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ


Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ