નવી દિલ્હીઃ જો તમે એક સારો સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તમે સેમસંગ સ્માર્ટફોનની તલાશ છે, તો અહીં તમારા માટે બેસ્ટ ડીલ થઇ શકે છે. ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર સેમસંગ ડેઝના નામથી સેલ શરૂ થયો છે, આ સેલમાં તમને સસ્તી કિંમતે બેસ્ટ ફોન મળી શકે છે.

સેમસંગ ડેઝ સેલ 18 થી 22 જુલાઇ સુધી ચાલશે, જેમાં સેમસંગના પ્રીમિયમ અને મિડ રેન્જ સ્માર્ટફોન્સ શાનદાર ઓફર્સમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ફ્લિપકાર્ટના સેલમાં No cost EMI, એક્સચેન્જ ઓફર સહિત બેસ્ટ ડીલ મળી રહી છે.

એટલુ જ નહીં સેલમાં સેમસંગના ફોન ખરીદવા પર સેમસંગ કેયર+ઓફર પણ આપવામાં આવી રહી છે. આવો જાણીએ સેમસંગના કયા કયા સ્માર્ટફોન પર મળી રહી છે ઓફર......


Samsung Galaxy A31
આ સ્માર્ટફોન આ સેલમાં 20,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Samsung Galaxy A51

Samsung Galaxy A51 સ્માર્ટફોનને આ ડીલમાં તમે માત્ર 25,250 રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Galaxy A21s
સેમસંગનો આ ગેલેક્સી A21s સ્માર્ટફોન માત્ર 16,499 રૂપિયા ખરીદી શકાય છે.

Samsung Galaxy S10 Lite
સેમસંગ Galaxy S10 Lite ફોન પર તમને મોટી ઓફર અને એક્સચેન્જ ઓફર મળી રહી છે.

Samsung Galaxy A71
સેમસંગ Galaxy A71 પાંચ ટકા કેશબેક સાથે સસ્તાં ખરીદી શકાય છે, ઉપરાંત આમાં 1,199 રૂપિયાનુ સેમસંગ કેર -ખરીદી શકો છો